ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:15 PM, 9 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
કાર લેવી કોને ન ગમે દરેક લોકોને કાર લેવી પસંદ હોય છે અને સપનું પણ હોય છે. બીજી બાજુ દર મહિને કારનું વેચાણ પણ એટલું જ થાય છે. ત્યારે ગયા મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની વાત કરવામાં ડિસેમ્બર મહિનાના આંકડા સામે આવ્યાં છે. જો સૌથી વધુ વેચાનાર ટોપ-15 કારોની વાત કરવામાં આવે મારૂતિ વેગન આર, હુંડઈ ક્રેટા અને મહિન્દ્રાની બોલેરોનું સૌથી ઓછું વેચાણ થયું છે. જ્યારે ટાટા નેક્સન સૌથી વધુ વેંચાએલ કારની યાદીમાં સૌથી ટોપ પર છે.

ADVERTISEMENT
જો કે સામાન્ય રીતે ટોપ સેલિંગ કાર મારૂતિ સુઝુકીના મોડલ રહેતા હતાં.પરંતુ ડિસેમ્બર 2023માં નેક્સને આ પોઝિશન મેળવી લીધી છે. 15,284 યૂનિટ્સનું વેચાણ સાથે ટાટા નેક્સન ડિસંબર 2023માં ટોપ સેલિંગ કાર બની ગઈ છે.
ડિસેમ્બર 2023માં સૌથી વધુ આ કાર વેચાણી....
ADVERTISEMENT
લિસ્ટમાં સૌથી વધારે મોડલ મારૂતિના છે.
ADVERTISEMENT
આ લિસ્ટમાં ટાટા મોટર્સના બે મોડલ, (Nexon અને Punch), મારૂતિના 8 મોડલ (Dzire, Ertiga, Brezza, Swift, Baleno, Eeco, Fronx અને Wagon R), મહિન્દ્રાના બે મોડલ (Scorpio અને Bolero) હ્યુન્ડાઈના બે મોડલ (Venue અને Creta) અને કિઆનું એક મોડલ (Seltos) સામેલ છે.લિસ્ટમાં સૌથી વધારે મારૂતિના મોડલ છે..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો