બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Today will prove to be very beneficial for all zodiac signs

04 જાન્યુઆરી / રોકાણમાં લાભ, ખર્ચાઓમાં સાવધાની... કન્યા, વૃશ્વિક સહિત આ રાશિના જાતકોએ સાચવવું, જાણો કોને થશે ફાયદો

Published By: Mahadev Dave

Last Updated: 10:42 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેટલો ફળદાયી નીવડશે અને જાતકોના જીવનમાં કેવા પ્રકારની ઉપાધિ આવી શકે છે? જાણો સમગ્ર રાશિફળ વિસ્તારથી

આજનું પંચાંગ
04/01/2024 ગુરુવાર
માસ માગશર
પક્ષ કૃષ્ણ
તિથિ આઠમ
નક્ષત્ર હસ્ત સાંજે 5:32 પછી ચિત્રા
યોગ અતિગંડ
કરણ બાલવ સવારે 8:59 પછી કૌલવ
રાશિ કન્યા (પ.ઠ.ણ.)
   
આજનું દિન વિશેષ
બૃહસ્પતિ અને શ્રીવિષ્ણુ
ભગવાન વિષ્ણુ અને દેવગુરૂ બૃહસ્પતિના આશીર્વાદ
લગ્નબાધા દૂર કરે બૃહસ્પતિ
સંસ્કારી સંતાનનું આપે વરદાન
મનઈચ્છિત ફળની પ્રાપ્તિ કેવી રીતે ?

મેષ (અ.લ.ઈ.) 

  • દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે 
  • અગત્યના કામકાજમાં સાવધાની રાખવી
  • કારણ વગરની ચિંતાઓથી દૂર રહો
  • આવક-જાવક સમાંતર રહેશે

વૃષભ (બ.વ.ઉ.) 

  • સામાજિક કાર્યોમાં લાભ થશે
  • પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે
  • સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો
  • વ્યવસાયમાં સારો લાભ થશે

મિથુન (ક.છ.ઘ.) 

  • પારિવારિક જીવન સુખમય બનશે
  • ધંધાને લગતા કામમાં લાભ થશે
  • વડીલો તરફથી આશીર્વાદ મળશે
  • ધંધામાં નવી તકો મળશે

કર્ક (ડ.હ.) 

  • આર્થિક બાબતોમાં લાભ થશે
  • માનસિક ઉદ્વેગ અનુભવશો
  • સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે
  • નાના-મોટા રોકાણમાં લાભ થશે

સિંહ (મ.ટ.) 

  • સાધારણ કામનું બંધન રહેશે
  • આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે
  • અકારણ ચિંતા નુકસાન કરાવશે
  • પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) 

  • પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો
  • ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે
  • નવા રોકાણમાં લાભ જણાશે
  • દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે 

તુલા (ર.ત.) 

  • આવકની નવી તકો પ્રાપ્ત થશે
  • શાસન સત્તાનો સહયોગ મળશે
  • માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો
  • ભાગીદારીવાળા કામમાં સાચવવું

વૃશ્ચિક (ન.ય.) 

  • આર્થિક બાબતોમાં સારો લાભ થશે
  • વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું
  • અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી
  • આપના કામમાં યશ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 

  • વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે
  • મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે
  • પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે
  • વ્યવસાયિક બાબતોમાં લાભ થશે

મકર (ખ.જ.) 

  • આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે 
  • કામના સ્થળે આનંદ મળશે
  • ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
  • જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 

  • સકારાત્મક વિચારો લાભ કરાવશે
  • પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે
  • તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું
  • પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે


મીન (દ.ચ.ઝ.થ.) 

  • આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે
  • પરિવારનો સારો સહયોગ મળશે
  • વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે
  • વિરોધીઓથી સાવધાની રાખવી


શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)


શું કરવું? : ગુરૂપાદુકા સ્તોત્રનો પાઠ કરો
શું ના કરવું? : વડીલ તેમજ ગુરૂજનોની વાત ના ઉથાપવી
આજનો મંત્ર : ઓમ સંસારતારકાય નમ:
આજનું દાન : ચણાના લોટની વાનગીનું દાન કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Daily Horoscope dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Daily Horoscope

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ