બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઈસ્ત્રી પર ચોંટી ગયું છે કપડું? કેવી રીતે દૂર કરવું, 5 મિનિટની આ ઘર ગથ્થુ ટ્રિક કારગર

photo-story

5 ફોટો ગેલેરી

ક્લીનિંગ ટિપ્સ / ઈસ્ત્રી પર ચોંટી ગયું છે કપડું? કેવી રીતે દૂર કરવું, 5 મિનિટની આ ઘર ગથ્થુ ટ્રિક કારગર

Last Updated: 10:14 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્તમાન સમયમાં મોટાભાગના દરેક લોકોને ઇસ્ત્રી કર્યા વિના ચાલતું નથી. પછી ભલે ઓફિસ જવાનું હોય કે બાળકોને સ્કૂલ દરેક લોકો ઈસ્ત્રી કરીને જાય છે. પરંતુ ઘણી વાર ઉતાવળે કે થોડી બેદરકારીના કારણે ઇસ્ત્રી થોડી બળી જાય છે અને તેના પર જિદ્દી ડાઘ પડી જતાં હોય છે. ઘણા પ્રયત્નો બાદ પણ આ ડાઘ જતા નથી. તો તેને દૂર કરવા દૂર શું કરવું તેના વિશે માહિતી મેળવીએ.

1/5

photoStories-logo

1. ઈસ્ત્રી પર લાગેલા જીદ્દી ડાઘ કેવી રીતે દૂર થશે?

જ્યારે ઘણા પ્રયત્નો પછી પણ ડાઘ ન જાય તો નવી ઇસ્ત્રી ખરીદતા હોય છે. પરંતુ તમે ચિંતા ન કરો આ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે આ જિદ્દી ડાઘને દૂર કરી શકો છો. જો DIY પદ્ધતિનો ઉપયોગ કરો છો તો તમે માત્ર 5 જ મિનિટમાં આ જિદ્દી ડાઘથી છૂટકારો મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઇસ્ત્રી પરના ડાઘ દૂર કરવા જરૂરી સામગ્રી

ઇસ્ત્રી પર લાગેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે તમારે એક ચમચી સફેદ ટૂથપેસ્ટ, બે ચમચી બેકિંગ સોડા, બે ચમચી વિનેગર અને એક સ્ક્રબરની જરૂર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ ડાઘ કેવી રીતે દૂર કરવા?

સૌથી પહેલા તમે એક કટોરી લો અને તેમ કોઈ પણ કંપની ટૂથપેસ્ટથી 2 ઇંચ જેટલી પેસ્ટ નીકળો, હવે તેમાં બે ચમચી બેકિંગ સોડા નાખો અને પછી બે ચમચી વિનેગર ધીમેધીમે ઉમેરવું. હવે ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડાઘ થશે બિલકુલ ગાયબ

આટલું કરીને 5 મિનિટ સુધી મૂકી રાખો અને 5 મિનિટ બાદ સ્ક્રબર વડે ડાઘને હલકા હાથે ઘસવું. બાદમાં સૂકા કપડા વડે લુછી લેવું. આ પદ્ધતિનો ઉપયોગ 2 થી 3 વાર કરવાથી સ્ત્રી પરના જીદ્દી ડાઘ બિલકુલ ગાયબ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઇસ્ત્રી સમયે કોઈ આવતી સમસ્યા દૂર

હવે તમે ઈસ્ત્રીની સ્વિચ ચાલુ કરો અને કોઈ સાફ કોટનના કપડા પર એક વાર પ્રેસ કરો. તમને જોવા મળશે કે પ્રેસ કરવામાં કોઈ અડચણ નથી આવતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tips And Tricks Iron Stains Cleaning Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ