બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Tina Dutta's 'topless' picture goes viral

Photos / હોટનેસની દરેક હદો પાર, ટીના દત્તાની 'ટોપ લેસ' તસ્વીર Viral

Published By: Arohi

Last Updated: 07:06 PM, 2 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીના દત્તાએ બોલ્ડ  'ટોપ લેસ' તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

  • ટીના દત્તાએ પોસ્ટ કરી ટોપલેસ તસ્વીરો 
  • બોલ્ડ અવતારમાં જોવા મળી ટીના દત્તા 
  • ટીનાનો બોલ્ડ અવતાર બન્યો સોશિયલ મીડિયા સન્સેશન 

'ઉત્તરન' ફેન ટીના દત્તા સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. ટીના દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ટોપલેસ તસ્વીરો શેર કરી છે. ટીના દત્તાની આ સ્ટનિંગ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ટીનાને ઉત્તરન સીરીયલમાં સંસ્કારી વહુ વાળી ઈમેજમાં જોવામાં આવી છે અને તેની આવી બોલ્ડ તસ્વીરો વાયરલ થતા હાલમાં તે ટોક ઓધ ટાઉન બની ગઈ છે.  

ટીનાએ આ પહેલા પણ ધણી ગ્લેમરસ તસ્વીરો ઈન્સ્ટા પર શેર કરી છે. સીરિયલ ઉત્તરનમાં સીધી સાદી ઈચ્છાનો રોલ કરનાર ટીના ખૂબ સ્ટાઈલિશ છે. જેની હિન્ટ ટીનાની ઈન્સ્ટા પ્રોફાઈલ પરથી મળી શકે છે. આ પહેલા બ્લેક મોનોકનીમાં પણ ટીનાએ ખૂબ સ્ટાઈલિંસ તસ્વીરો શેર કરી હતી.  

ટીના પોતાના ઈન્સ્ટાગ્રામ પર એકથી એક સ્ટાઈલીશ તસ્વીરો શેર કરતી રહે છે. ટીના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના પિતા સાથે રીલ્સ પણ પોસ્ટ કરતી રહે છે. બન્નેના વીડિયો ખૂબ જ એન્ટરટેઈન વાળા હોય છે. 

ટીના દત્તાનો ટોપલેસ ફોટોશૂટમાં એટેટ્યુડ અને ગ્લેમરસ અવતાર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને જોઈને ખૂબ લાઈક અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Tina Dutta Viral Photos topless picture ટોપલેસ તસ્વીર તસ્વીરો વાયરલ Photos

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ