ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની આ છોકરી બની ટોપર, CATનું રિઝલ્ટ જાહેર, 44 વિદ્યાર્થીઓને 99 ટકા પર્સન્ટ

ગૌરવ / અમદાવાદની આ છોકરી બની ટોપર, CATનું રિઝલ્ટ જાહેર, 44 વિદ્યાર્થીઓને 99 ટકા પર્સન્ટ

Published By: Mit Soni

Last Updated: 07:49 PM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમન એડમિશન ટેસ્ટ (CAT) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે દેશભરમાંથી અંદાજે 2.5 લાખ ઉમેદવારોએ CATની પરીક્ષા આપી હતી, જેમાંથી સફળ ઉમેદવારોને IIM, MBA અને PGDM જેવા પ્રતિષ્ઠિત કોર્સોમાં પ્રવેશ મેળવી શકશે.

ADVERTISEMENT

CATની પરીક્ષા 30 નવેમ્બરના રોજ યોજાઈ હતી. જેનું પરિણામ હવે જાહેર કરવામાં આવ્યું છે. દેશભરની 250 જેટલી પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ CATના પરિણામના આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપે છે. જેમાં દેશના ટોચના IIMનો પણ સમાવેશ થાય છે.

170 શહેરોમાં યોજાઈ હતી પરીક્ષા

આ વર્ષે CATની પરીક્ષા લગભગ દેશના 170 શહેરોમાં આવેલાં 339 પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. જેમાં દેશભરના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાંથી લગભગ 12 હજાર વિદ્યાર્થીઓએ CAT પરીક્ષા આપી હતી.

vtv app promotion

અમદાવાદ માટે ગૌરવની વાત

CAT 2024ના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ દેશ ભરમાં નામ રોશન કર્યું છે. અમદાવાદના 44 જેટલા વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલનો સ્કોર મેળવ્યો છે,માતા-પિતા અને શિક્ષણ જગતમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

વધુ વાંચો: 1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે હવે ACBની ફરિયાદ, મોટા માથાઓની સંડોવણી "

અમદાવાદની પ્રસંશા શાહ શહેરમાં ટોપ કર્યું

આ વર્ષે CATની પરીક્ષા લગભગ દેશના 170 શહેરોમાં આવેલાં 339 પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. જેમાં દેશભરના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. 30 નવેમ્બરે પરીક્ષા યોજાઈ હતી જેમાં અમદાવાદની પ્રસંશા શાહ શહેરમાં ટોપ કર્યું છે તેમને 99.99 PR આવ્યા હતા. સાથે જ તેમને અમદાવાદ અને તેમના માતા-પિતાનું નામ રોશન કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CAT exam result India CAT result 2024 Common Admission Test result

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ