ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / this couple has proved that love has no boundary

લવસ્ટોરી 2022 / આ લોકોએ સાબિત કરી દીધું કે પ્રેમને કોઈ બંધન નથી નડતાં, ત્રણ ફૂટની યુવતીનો 13 વર્ષ નાનો બોયફ્રેન્ડ

Published By: Jaydeep Shah

Last Updated: 02:29 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં રહેનાર 2 ફૂટ 10 ઈંચની સૈસીનો 13 વર્ષ નાનો બોયફ્રેન્ડ છે. જાણો આ વિષે વિગતવાર

ADVERTISEMENT

  • 32 વર્ષની મહિલા સાથે યુવકને થયો પ્રેમ 
  • મહિલા નાની હાઈટને કારણે થઇ રહી ટ્રોલ 
  • યુવકની લંબાઈ ઘણી વધારે 

અમેરિકામાં રહેવાવળી 32 વર્ષની સૈસી કેસી તથા તેમના 19 વર્ષના બોયફ્રેન્ડ બ્લેકને આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. જેનું  કારણ છે સૈસી કેસીના કદ-કાઠી તથા તેનું પ્રોફેશન. અસલમાં, સૈસી માત્ર 2 ફૂટ 10 ઇંચની છે, જ્યારે તેનો બોયફ્રેન્ડ 5 ફૂટ 7 ઇંચનો છે. 

જણાવી દઈએ કે સૈસી કેસી બારમાં નોકરી કરે છે, પરંતુ જ્યારથી નાના કદની સૈસીએ  13 વર્ષના બ્લેકને બોયફ્રેન્ડ બનાવ્યો છે, લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ 
આ કપલનું કહેવું છે કે તેમને પોત્તાના સંબંધોને લઈને લોકો ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમને ઘણી હેટ કમેન્ટ્સનો સામનો કરવો પડી રહ્યો છે. આ છતાં પણ સૈસી તથા બ્લેક એકબીજા સાથે મજબૂતીથી ઉભા છે. કપલ એકબીજાને અત્યંત પ્રેમ કરે છે. બ્લેક સૈસી સાથે લગ્ન પણ કરવા માંગે છે. 

બ્લેકનું કહેવું છે કે સૈસી નરમ દિલની મહિલા છે. તે બ્લેકને ખુશ રાખે છે અને મંત્ર તે જ બ્લેક માટે મહત્વ ધરાવે છે. બ્લેક અનુસાર, તેમને ન સૈસીના કદથી ફેર પડે છે, ન તેની મોટી ઉંમરથી તથા ન તેના પ્રોફેશનથી. 

સંબંધો પર મહિલાની ટિપ્પણી 
પોતાના સંબંધોને લીને સૈસી કહે છે કે તે પણ બ્લેકને ખૂબ જ ચાહે છે. બ્લેક તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેમની મુલાકાત, ગયા વર્ષે ફેસબુક પર થઇ હતી. માત્ર એક મહિનાની ડેટિંગ બાદ તેમણે સાથે રહેવાનો નિર્ણય લીધો. હવે તેઓ એક વર્ષથી સાથે રહી રહ્યા છે. 

એક રિપોર્ટ અનુસાર, સૈસી જ્યારે નાની હતી ત્યારે ડોકટરોએ ડાયાગ્નોસ કર્યું કે તેમને Cartilage-Hair Hyperplasia છે. આ એવી કંડીશન છે, જેમાં હાડકાઓની લંબાઈ વધતી નથી, જેના ચાલતા માણસનું કદ વધતું નથી. સૈસીનું કદ સામાન્ય કદ કરતા અત્યંત નાનું છે, પરંતુ તેમણે ક્યારેય તેને પોતાની નબળાઈ નથી માની. 

ઈંડસ્ટાગ્રામ પર સૈસીના લાખો ફોલોવર્સ છે. ઈંસ્ટાગ્રામ પર તેમની તસ્વીરો તથા વીડિયોઝ પર હજારો-લાખો લોકો રીએક્ટ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

America Gujarati News lovestory અમેરિકા Latest

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ