ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતભરમાં 15 મોટા વોટરપાર્કમાં સ્ટેટ GSTના દરોડા, ખૂલી પોલમપોલ, આટલા કરોડના શંકાસ્પદ વ્યવહારો
Last Updated: 06:29 PM, 8 June 2024
ADVERTISEMENT
રાજ્યમાં વધુ એકવાર સ્ટેટ GST વિભાગે સપાટો બોલાવ્યો છે. 15 મોટા વોટરપાર્કમાં દરોડા પાડી શંકાસ્પદ વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે 57 કરોડના શંકમંદ વ્યવહાર મળી આવ્યાની વિગતો ધ્યાને આવી છે.
ADVERTISEMENT
27 સ્થળો પર સ્ટેટ GST વિભાગનો સપાટો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 15 વોટરપાર્કના 27 સ્થળો પર સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા હતા. જે દરોડા દરમિયાન 57 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નવસારી, ખેડામાં GST વિભાગે સપાટો બોલાવ્યો છે.
વાંચવા જેવું: 'ગિફ્ટ આપવાના બહાને વડતાલના આ સ્વામીએ મારી સાથે..' યુવતીના ગંભીર આરોપથી હડકંપ
ADVERTISEMENT
પૈસાઓ સંબંધીઓના ખાતામાં જમા કરતા હતા
આ દરોડામાં કોસ્ટ્યુમ, લોકર અને મોબાઈલ કવર માટે વ્યવહારો સામે આવ્યા છે. રૂમના ભાડાની વસૂલાત ક્યુઆર કોડથી સંબંધીઓના ખાતામાં જમા કરતા હતા. GSTની એન્ટ્રી ફી ચોપડા પર ન દર્શાવતા કરચોરીની વિગતો સામે આવી છે
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT