ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / the release of Dhanera abducted youth in East Africa
ADVERTISEMENT
ADVERTISEMENT
પૂર્વ આફ્રિકામાં 16 મહિના અગાઉ ધાનેરાના એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. એક પ્રાપ્ત મળતી માહિતી અનુસાર ધાનેરાના આ યુવકનો હાલમાં છૂટકારો થયો છે.
ધાનેરાના યુવકનું પૂર્વ આફ્રિકામાંથી અપહરણ કરાયું હતું જે હાલમાં માલી દેશમાંથી મળી આવ્યો છે. 16 મહિના અગાઉ કરાયેલા અપહરણને લઇને ધાના અને ભારત સરકારની સંયુકત મદદથી યુવકની શોધ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
રાજ્યના ધાનેરાના પટેલ પરિવારને ધાનામાં સોનાની ખાણ છે. છેલ્લા ઘણા સમયથી પરિવાર ધાનામાં છે. જો કે આ યુવક સિક્યુરિટી વિના ઘરની બહાર નીકળતા અપહરણ કરાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ