બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રોબર્ટ એ કોમ્પિટિશનમાં પાંચ મિનિટના સમયગાળામાં રેકોર્ડ બ્રેક ૬૮ સ્કોટ લગાવવામાં સફળ રહ્યો
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિટ રહેવા માટે તે કુપિંગ થેરેપીનો ઉપયોગ કરી રહ્યો છે. રોબર્ટે મજબૂત સાથળ માત્ર સાઇકલિંગની પ્રેક્ટિસથી નહીં, બલકે જિમમાં સ્કોટ લગાવીને બનાવ્યા છે. ૨૦૧૬માં તે પાવરલિફ્ટરો એન્ડ્રેઝ મોસ્ટોવેન્કો, થોમસ ફેબર, ટિમ શ્મિટની સાથે સ્કોટ કોમ્પિટિશન પણ લડ્યો હતો. રોબર્ટ એ કોમ્પિટિશનમાં પાંચ મિનિટના સમયગાળામાં રેકોર્ડ બ્રેક ૬૮ સ્કોટ લગાવવામાં સફળ રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.