Daily Dose / ટેલિકોમ કંપની માટે સરકારે બનાવ્યો નવો નિયમ, તમારે જાણવો જરૂરી | Daily Dose | VTV Gujarati

ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. આ રૂલ્સનું નોટિફિકેશન JIO, AIRTEL, IDEA, BSNLને મોકલી દેવામાં આવ્યું છે. આ એસએમએસને લગતો નિર્ણય છે પણ આ નવો નિયમ તમને ખૂબ જ કામ લાગી શકે તેવો છે. તમારા માટે મોટો ફાયદો પણ છે. તો જાણી લો શું છે આ નવો નિયમ? જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ