બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Terror of stray dogs: People said we too are afraid to go out

અમદાવાદ / રખડતાં શ્વાનનો આતંક: લોકોએ કહ્યું અમને પણ બહાર નીકળતા બીક લાગે છે, નવજાત બાળકને ઉઠાવી જવાની ઘટના બાદથી વધ્યો ફફડાટ

Vishal Khamar

Last Updated: 04:41 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરનાં પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત છે. ત્યારે AMC દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાલુ મહિનામાં 2670 થી વધુ રખડતા શ્વાન પકડ્યા છે.

  • અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત્
  • શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ જોવા મળે છે શ્વાનનો ત્રાસ
  • ચાલુ મહિનામાં 2 હજાર 670 રખડતા શ્વાન પકડ્યાનો દાવો

અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. ત્યારે શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે.  જેમાં મણીનગર, ખોખરા, હાટકેશ્વર અને જશોદાનગરમાં રખડતા શ્વાન જોવા મળી રહ્યા છે. ત્યારે  AMC ની રખડતા શ્વાનને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું છે કે રખડતા શ્વાનને કારણે અમારા બાળકો બહાર રમી શકતા નથી. તેમજ બહારથી આવતા લોકો પણ ડરનાં માર્યા અમારે ઘરે આવી શકતા નથી. તેમજ બાળકોની સાથે મોટા માણસો પણ શ્વાનથી ડરે છે. રખડતા શ્વાનને લઈ AMC દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ મહિનામાં 2670 રખડતા શ્વાન પકડાયા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકોને રખડતા શ્વાનથી મુક્તિ ક્યારે મળશે તે એક મોટો સવાલ છે. 

કિરીટ પરમાર (મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)

ચાલુ મહિના દરમિયાન 2600 થી વધુ શ્વાન પકડવામાં આવ્યા છેઃ મેયર કિરીટ પરમાર
અમદાવાદમાં રખડતા શ્વાનને લઈને મેયર કિરીટ પરમાર દ્વારા નિવેદન આપ્યું છે કે,  ચાલુ માસે  AMC દ્વારા 2600 થી વધારે શ્વાનોને પકડવામાં આવ્યા છે. ખસીકરણનું જે કામ છે તેને વધારે વેગ મળે તે રીતનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન છે. બે-ત્રણ દિવસ પહેલા મક્તમપુરામાં એક નાની બાળકીને ત્યાંના શ્વાન દ્વારા કરડ્યું હતું. એને પણ ધ્યાન રાખી તાત્કાલીક AMC દ્વારા  તે વિસ્તારમાંથી તેમજ આજુબાજુનાં વિસ્તારમાંથી કૂતરા પકડવાનું કામ ચાલુ છે.   સાથે સાથે AMC દ્વારા  વધારે શ્વાન પકડાય અને વધારે રસીકરણ થાય તે રીતનો પ્રયત્ન છે.  પરંતું જીવદયા સંસ્થા દ્વારા અવાર નવાર પશુઓ માટે એ લોકો અવાર નવાર કોર્ટમાં જતા હોય છે. ત્યારે અમુક વખત અમારે કોર્ટનાં આદેશનો પણ અમલ કરવાનો હોય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ