કામની વાત / ઇમરજન્સીમાં FD પર બિલકુલ સરળતાથી લઇ શકશો લોન, બસ માનવી પડશે આ શરતો

take loan against fixed deposit The interest rate of loan on FD is generally lower than the interest rate of personal loan...

FD Interest Rate: સામાન્ય માણસ ઘણા કારણોથી પોતાની FD પર લોન લે છે. કારણ કે FD પર લોનના વ્યાજદર સામાન્ય રીતે પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડના વ્યાજદરથી ઓછા હોય છે. 

બ્રેકિંગ ન્યૂઝ