બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20 WC : Twitter goes crazy after Pakistan's shocking defeat against Zimbabwe
ADVERTISEMENT
ગુરુવારે ટી20 વર્લ્ડ કપની મેચને લઈને આખી દુનિયામાં પાકિસ્તાનનું ખૂબ મજાક ઉડાવવામાં આવી, ઝીમ્બાબ્વે સામે પાકિસ્તાની ટીમ એક રનથી હારી ગઈ, છેલ્લી બોલમાં પણ પાકિસ્તાની ખેલાડી જોઈએ એટલા રન બનાવી શક્યા નહીં. એવામાં ખાસ કરીને ભારતના લોકોએ પાકિસ્તાનની ખૂબ મજાક બનાવી હતી તથા meme પણ શેર કરવામાં આવ્યા. જોકે આ મેચની વચ્ચે Mr.Bean ને લઈને પણ જોક્સ શેર થઈ રહ્યા છે અને લોકો પાકિસ્તાનને કહી રહ્યા છે કે હવે આવી છેતરપિંડી કરતાં નહીં, જાણો આખરે આ વિવાદ છે શું?
Zimbabwe on Pak Bean controversy:#PAKvsZIM #PAKvZIM pic.twitter.com/qQ4yoJ8tC7
— Goliath (@PitchingOutside) October 27, 2022
ADVERTISEMENT
When Zimbabwe ask for Mr. Bean, you give them Mr. Bean. This Pak Bean revenge has been taken. Congratulations! #PAKvsZIM
— Danish Sait (@DanishSait) October 27, 2022
ADVERTISEMENT
નોંધનીય છે કે આ મેચ થઈ તેના પહેલા જ ઝીમ્બાબ્વેના એક ફેન દ્વારા પાકિસ્તાનીઓને ચેલેન્જ આપવામાં આવી હતી કે તમે એક વાર અમને નકલી મિસ્ટર બિન મોકલીને બેવકૂફ બનાવ્યા હતા જેનો બદલો હવે ક્રિકેટમાં લેવામાં આવશે. ફેનની આ કોમેન્ટ ખૂબ વાયરલ થઈ હતી, થયું પણ એવું જ ઝીમ્બાબ્વેની ટીમે પાકિસ્તાનને હરાવી દીધું, તે બાદ લોકોએ meme બનાવવાના શરૂ કરી દીધા કે પાકિસ્તાને નકલી મિસ્ટર બિન મોકલ્યો તેની સજા મળી રહી છે.
ADVERTISEMENT
Nawaz has bottled it again for Pakistan. Time for episode 2 of this. 😭 pic.twitter.com/v71hWNpb87
— Silly Point (@FarziCricketer) October 27, 2022
ADVERTISEMENT
Zimbabwe beat Pakistan 🙌🏽
— Wasim Jaffer (@WasimJaffer14) October 27, 2022
And do not call this an upset. It'd be disrespectful to @ZimCricketv who've played so well and deserve all the respect and praise. Pic unrelated 😛 #PAKvZIM #T20WorldCup pic.twitter.com/RDxKasz05p
ADVERTISEMENT
નોંધનીય છે કે પાકિસ્તાને ખરેખર 2016માં આસિફ મહોમ્મદ નામના એક કલાકારને મિસ્ટર બનાવીને આ દેશમાં મોકલ્યો હતો.

આટલું જ નહીં ઝીમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ પણ ટ્વિટ કરીને પાકિસ્તાનીઓની ઠેકડી ઉડાવી અને કહ્યું કે હવે આવતી વખતે રિયલ મિસ્ટર બિન મોકલજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.