બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Ganesh Chaturthi Celebration / સુરતીએ સ્પેરપાર્ટથી બનાવી વિધ્નહર્તાની મૂર્તિ, તો ઓસ્ટ્રેલિયા-આફ્રિકામાં પણ ગણેશોત્સવની ધૂમ

photo-story

18 ફોટો ગેલેરી

Ganesh Chaturthi 2025 / સુરતીએ સ્પેરપાર્ટથી બનાવી વિધ્નહર્તાની મૂર્તિ, તો ઓસ્ટ્રેલિયા-આફ્રિકામાં પણ ગણેશોત્સવની ધૂમ

Last Updated: 11:36 PM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવાની શરૂઆત થઈ ગઈ છે. બાપ્પા આજે લોકોના ઘરે-ઘરે અને પંડાળોમાં સ્થાપિત થયા છે. અને આજથી 10 દિવસ સુધી આ પર્વ ચાલવાનો છે ત્યારે VTV Digital ના વાચકો પણ આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને વાચકોએ ખાસ અમારી સાથે તેમના ઘર આંગણેથી ગણપતિ પર્વના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે.

1/18

photoStories-logo

1. વાચકોના ગણેશ

આજે ગણેશ ચતુર્થી પર્વ દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. ત્યારે વિઘ્નહર્તા દેવ ગણપતિની સ્થાપના ભક્તોએ તેમના ઘરે પણ કરી છે. અને દુંદાળા દેવ માટે લોકોએ જાત જાતનું ડેકોરેશન કર્યું છે તો વળી કોઈ નાની ઉંમરના ભક્તે પોતે જાતે ગણપતિની મૂર્તિ બનાવી છે. VTV Digital ના વાચકોએ તેમનો આ ઉત્સાહ અમારી સાથે શેર કર્યો છે ત્યારે ચાલો જોઈએ એક ઝલક ગણપતિ ઉત્સવની.

આ તસવીર શેર કરો

logo logo logo

2/18

photoStories-logo

2. મયંકના ગોવર્ધન ગણપતિ

મયંક પટેલ દ્વારા આ વર્ષે કૃષ્ણમય ગણપતિની થીમ પર પંડાલ બનાયું હતું. ભગવાન કૃષ્ણે જેમ ગોવર્ધન ઉઠાવ્યો હતો તેવી જ રીતે ગણપતિ પણ ગોરવર્ધન ઉઠાવતા નજરે પડે છે. આ મયંકના ગણપતિએ બધા ભક્તોના મન મોહી લીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/18

photoStories-logo

3. અનિલ રાવલના મનમોહક ગણપતિ

અનિલ રાવલના નામના ગણેશ ભક્ત મૂળ ગિલોસણના વાતની છે. તેમના દ્વારા આ વર્ષે ભગવાન શ્રી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/18

photoStories-logo

4. બજરંગ ચોક કા રાજા

જૂનાગઢ નજીક આવેલ વડાલ ગામ માં બજરંગ ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ માં દર વર્ષે બાપ્પા ની ૧૧ દિવસ વિધિવત સેવા કરવામાં આવે છે .પૂજન તથા રોજ વિવિધ કાર્યક્રમો જેવા કે , રાસોત્સવ , મહાઆરતી , 56 ભોગ (અન્નકૂટ) , કથા વાર્તા જેવા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે , જેનો લાભ લઈ બાપ્પા ના ભક્તો ધન્યતા અનુભવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/18

photoStories-logo

5. જાનવી જોશીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ

જાનવી જોશી નામના ગણેશ ભક્ત દ્વારા આ વર્ષે ઇકો ફ્રેન્ડલી થીમ પર ભગવાન શ્રી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/18

photoStories-logo

6. કિશન વિઠ્ઠલના ઇકો ફ્રેન્ડલી ગણપતિ

કિશન વિઠ્ઠલ નામના ગણેશ ભક્ત દ્વારા ઔસ્ટ્રેલિયામાં ઇકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/18

photoStories-logo

7. બાકરોલના વિઘ્નહર્તા ગણપતિ.

બાકરોલના અષ્ટવિનાયક યૂથ ક્લબ દ્વારા આ વર્ષે ભગવાન શ્રી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગામના લોકો ગણેશ ઉત્સવના રંગે રંગાય છે અને બાપ્પાના આશીર્વાદ લેવા માટે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/18

photoStories-logo

8. પ્રતિકના કલાત્મક ગણપતિ

સુરતના અગ્રણી ઓટોમોબાઈલ ડીલર અંબિકા ઓટો ગ્રુપે ટાટા મોટર્સ R.E.W.I.R.E. ટીમ સાથે મળીને સ્ક્રેપ ઓટોમોબાઈલ પાર્ટ્સમાંથી રચાયેલ એક અનોખી ગણેશ મૂર્તિ તૈયાર કરી છે. શ્રી અંબિકા ઓટોમોટિવ પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં આ કૃતિની રચના કરવામાં આવી, જે અપસાયકલિંગ અને ભક્તિના સરસ સંયોજનનું પ્રતિક બની છે. આ સ્થાનિક પહેલ આર્થિક અને પર્યાવરણીય જાગૃતિ તરફ એક મોટું પગલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/18

photoStories-logo

9. સાગરના હેતાળ ગણેશ

સાગર પારેખ નામના ગણેશ ભક્ત દ્વારા આ ર ભગવાન શ્રી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/18

photoStories-logo

10. તળપદ યુવક મંડળના ગણપતિ

બોરીઆવીના તળપદ યુવક મંડળદ્વારા ગણેશ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. અહી લોકો ભાવભરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે આવે છે. ,

આ તસવીર શેર કરો

logo logo logo

11/18

photoStories-logo

11. ધોળીકૂઈ યુવક મંડળના રિધ્ધિ સિદ્ધિના નાથ

પેટલાદના ધોળીકૂઈ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. અહી લોકો ભાવભરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/18

photoStories-logo

12. નિકુંજના હ્યુલેરી હાઉસના રાજા

નિકુંજ દરજી કૂલ કેર કોંગો આફ્રિકામાં ​​ગણેશ પંડાલના હ્યુલેરી હાઉસ કે રાજા વિરાજમાન થયા છે. આ પંડાલને અમારી ટીમ દ્વારા મહેલ ની થીમ પર બનાવવામાં આવ્યો છે અને તેમાં હુલેરી કે રાજા ની મૂર્તિ મીમી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/18

photoStories-logo

13. ધારા પંડયાના ઇકો ફ્રેન્ડલી ગણપતિ.

આ વર્ષ ધારના ઘર માં 5મી વાર ગણપતિ બાપ્પા ની સ્થાપના કરી છે. મૂર્તિની થીમ ઈકો ફ્રેન્ડલી છે ને સજાવત પરંપરાગત શૈલી માં કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/18

photoStories-logo

14. વિવેક પંડયાના હેન્ડમેડ ડેકોરેટેડ ગણપતિ

વિવેક પંડયા નામના ગણેશ ભક્ત દ્વારા ભગવાન શ્રી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

15/18

photoStories-logo

15. નમિત પટેલના લડ્ડુ ગણપતિ

નમિત પટેલ ગણેશ ભક્ત દ્વારા ભગવાન શ્રી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. નમિતના ગણપતિ એકદમ માનમોક રૂપમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

16/18

photoStories-logo

16. નિક ગોસાઇના હોમમેડ ગણપતિ.

નિક ગોસાઇ નામના ગણેશ ભક્ત દ્વારા આ વર્ષે ઇકો ફ્રેન્ડલી થીમ પર ભગવાન શ્રી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

17/18

photoStories-logo

17. આ લિન્ક પર કરો ચેક

તમે મોકલાવેલા Photos જોવા માટે https://www.vtvgujarati.com/ganesh-chaturthi-celebration આ લિન્ક પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

18/18

photoStories-logo

18. તમે પણ ભાગ લો

જો તમે પણ તમારા ઘરે કે સોસાયટીમાં ગણપતિની સ્થાપના કરતાં હોય તો અમને તમારી પૂરી ડિટેલ્સ, જગ્યા, શહેર વગેરે સાથે 10 થી વધુ ફોટો, વિડીયો અમને અમારા Email Id [email protected] પર મોકલાવો અને અમે તમારા ઘરના કે પંડાલના ફોટોને અમારી વેબસાઇટ પર દર્શાવીશું. ફોટો HD ક્વોલિટીમાં અને Verticle, Horizontal , Landscape, Portrait, અને Full Sizeમાં મોકલવાનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VTV Vishesh Ganpati 2025 Ganesh Chaturthi 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ