ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં PSIએ આરોપીના પગમાં મારી ગોળી, પોલીસ પર છરી વડે હુમલો કરતાં સ્વબચાવમાં કર્યું ફાયરિંગ

કાર્યવાહી / સુરેન્દ્રનગરમાં PSIએ આરોપીના પગમાં મારી ગોળી, પોલીસ પર છરી વડે હુમલો કરતાં સ્વબચાવમાં કર્યું ફાયરિંગ

Published By: Mit Soni

Last Updated: 08:54 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીના પગમાં ગોળી મારી છે. PSIએ સ્વબચાવમાં આરોપી દેવરાજ બોરાણા પર કર્યું ફાયરિંગ..

ADVERTISEMENT

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્ર નગર પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી છે. આરોપીને પોલીસ પર હુમલો કરવો ભારે પડ્યો છે. પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. પોલીસે આરોપીને મારામારીના કેસમાં પકડ્યો હતો. શિયાણી ગામે આરોપીએ પોલીસ પર છરીથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. PSIએ સ્વબચાવમાં આરોપી દેવરાજ બોરાણા પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.આરોપી દેવરાજ બોરાણાએ હુમલો કરતા પોલીસકર્મીને ઈજાગ્રસ્ત થયો હતો. મારામારીના આરોપીને સાથે રાખી પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી.

વધુ વાંચો: બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા, ગોળી મારીને બોલ્યો હુમલાખોર- 'હું તો મજાક કરતો હતો'

શું છે સમગ્ર મામલો

પોલીસે મારામારીને કેસમાં દેવરાજ બોરાણા નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીને રિકન્સ્ટ્રક્શન કરાવી રહી હતી તે દરમિયાન આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જવાબમાં પોલીસે સ્વબચાવમાં આરોપીને પગમાં ગોળી મારી હતી. શિયાણી ગામે આરોપીએ પોલીસ પર છરીથી હુમલો કર્યો હતો. મારામારીના આરોપીને સાથે રાખી પોલીસ કરી રહી હતી રિકન્સ્ટ્રક્શન

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Firing Gujarat Surendranagar Police Accused Shot In Leg

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ