ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / surat city a husband give hiv positive blood injection to wife

ચોંકાવનારી ઘટના / સુરતમાં શંકાશીલ પતિની હેવાનિયતે હદ વટાવી: પત્નીને મોતને ઘાટ ઉતારવા રચ્યું એવું કાવતરું કે જાણીને કંપી ઉઠશો

Published By: MayurN

Last Updated: 10:22 AM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના રાંદેર વિસ્તારમાં પતિને પોતાની પત્નીના ચરિત્ર્ય પર શંકા હતી. જેથી તેને મોતને ઘાટ ઉતારવા માટે તેને HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન પત્નીને આપ્યું

ADVERTISEMENT

  • સુરતના રાંદેર વિસ્તારની ઘટના
  • પત્નીના ચરિત્ર્ય પર શંકા થતા પતિનું પગલું 
  • પત્નીને HIV પોઝિટિવ લોહીનુ ઈંજેક્શન આપ્યું

સુરતમાં પતિ-પત્નીના સંબંધોને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના રાંદેર વિસ્તારની આ ઘટનામાં પતિએ પોતાની પત્નીને HIV પોઝિટિવ લોહીનુ ઈંજેક્શન આપ્યું હતું. 

HIV પોઝિટિવ લોહીનુ ઈંજેક્શન આપ્યું
સુરતમાં આ ઘટના સામે આવતા તરત પોલીસ તપાસ માટે આવી પહોચી હતી. આ ઘટનાની જાણ ત્યારે થઇ જયારે મહિલાને ઈન્જેકશન આપ્યું ત્યારે તે અચાનક બેભાન થઇ ગઈ હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને ભાન આવતા તેણે પોતાના પતિ વિરુદ્ધ આ ઘટનાનો આરોપ લગાવ્યો હતો. 

પત્નીના ચરિત્ર્ય પર શંકા હતી
સુરતના રાંદેર વિસ્તારની આ ઘટનામાં પતિને પોતાની પત્નીના ચરિત્ર્ય પર શંકા હતી. જેથી તેને મોતને ઘાટ ઉતારવા માટે તેને HIV પોઝિટિવ યુવકના લોહીનું ઇન્જેક્શન આપ્યું હતું. આ ઈન્જેકશન બાદ મહિલા બેભાન થઇ ગઈ હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેણે યુવતીને ઈન્જેકશન આપ્યું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. જયારે પતિની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

HIV positive Husband-wife injection surat husband and wife

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ