બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Supreme Court relief to Gangubai Kathiawadi will be released without any change

રાહત / ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને સુપ્રીમકોર્ટની રાહત, કોઈ જ ફેરફાર વગર થશે રીલીઝ

Premal

Last Updated: 02:39 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવાદોમાં સપડાયેલી આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી મામલે નવો ખુલાસો થયો છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પર હવે ગંગુબાઈના પરિવારે ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટની અરજીને ફગાવી દીધી છે. ગંગુબાઈના પરિવારે ગંગુબાઈની છબી ખરડાવવાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આખો મામલો કોર્ટમાં ગયો હતો.

  • બોલિવુડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની રીલીઝનો મામલો
  • ફિલ્મ સામે મનાઈ હુકમની અરજી સુપ્રીમ કોર્ટે પણ ફગાવી
  • પીટિશન એક વ્યક્તિ દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં પણ કરાઈ હતી

સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી

બોલિવુડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સામે મનાઈ હુકમની અરજી રદ્દ કરતા બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. પિટિશન એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેણે દાવો કર્યો હતો કે તે ગંગુબાઈ કાઠિયાવાડીનો દત્તક પુત્ર છે.

ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલી પર લગાવ્યો આરોપ 

ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ફિલ્મમાં યોગ્ય તથ્યો સાથે છેડછાડ કરી છે. ફિલ્મમાં ખોટા તર્ક બતાવવામાં આવ્યાં છે. ગંગૂબાઈના પુત્ર મુજબ તેમની માતા એક સમાજસેવિકા હતી. પરંતુ ફિલ્મની અંદર તેમને વેશ્યા તરીકે બતાવવામાં આવી છે. આ દરમ્યાન ગંગૂબાઈના પરિવારે એવુ પણ કહ્યું કે સંજય લીલાની આ ફિલ્મને લઇને તેમની પાસે કોઈ મંજૂરી માંગવામાં આવી નથી. તો એવુ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે ગંગૂબાઈ પર બુક લખવામાં આવી ત્યારે પણ તેના પરિવારની મંજૂરી લેવામાં આવી નહોતી. 

કોર્ટમાં મામલો પેન્ડિંગ

બોમ્બે હાઈકોર્ટે ગંગૂબાઈ કાઠિયાવાડીની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો અને ફિલ્મ નિર્માતાઓની સામે ગુનાહિત માનહાનિની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપ્યો હતો. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. મીડિયાના એક રિપોર્ટ મુજબ, બાબૂ રાવજી શાહે પોતાની નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું, મારી માતાને વેશ્યા બનાવી દેવામાં આવી છે. લોકો હવે મારી માં વિશે બિનજરૂરી વાતો કરી રહ્યાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ