બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઉનાળામાં બાલ્કનીમાં લગાવો આ ફુલો, વગર ACએ રૂમ રહેશે એકદમ ઠંડો
5 ફોટો ગેલેરી
Last Updated: 11:59 AM, 17 April 2026
1/5
મોગરો ગરમી માટે ખૂબ જ ઉત્તમ છોડ છે. તેના નાના સફેદ ફૂલો ખુબ જ સુગંધિત હોય છે જે આખા ઘરમાં તાજગી ફેલાવે છે. આ છોડને સૂર્યપ્રકાશ ગમે છે એટલે તેને બાલ્કનીમાં સરળતાથી ઉગાડી શકાય છે. તેની સુગંધ મનને શાંતિ આપે છે અને ગરમીનો અહેસાસ થોડો ઓછો કરે છે. સાથે સાથે આ છોડ આસપાસના વાતાવરણમાં નમી જાળવી રાખે છે.
2/5
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ