બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / SUCIDE DREAM IS SIGN OF MONEY,auspicious and inauspicious dreams and dream about money

જ્યોતિષ / જો તમને પણ આવે છે આ 9માંથી કોઈ એક સપનું તો જલ્દી બની જશો ધનવાન

Published By: Parth

Last Updated: 07:15 PM, 22 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રી દરમિયાન સ્વપ્ન આવવું એ ખુબ જ સામાન્ય બાબત છે પરંતુ કયા સપના જોવામાં આવે છે તે અતિ મહત્વનું છે ઘણીવખત એવા સ્વપ્ન આવી જતાં હોય છે જેને લઈને વ્યક્તિ હંમેશા ચિંતામાં રહે છે કે આવા સપનાનું જીવનમાં શું અસર થશે. ઘણા લોકો માને છે કે કોઈ પણ સ્વપ્ન હોય તેની ભવિષ્ય પર કઈંક અસર થતી જ હોય છે. અમુક સપના એવા હોય છે જે ખુબ જ ખરાબ પરિણામ આપે છે  અને અમુક સ્વપ્ન એવા પણ હોય છે જે અત્યંત લાભદાયી પરિણામ આપતા હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાઓ એક સંકેત આપતાં હોય છે. જો તમને પણ આવો જ અનુભવ થતો હોય તો ગભરાયાં વગર દરેક સપનાનો અર્થ જાણી લો

  • જો તમને સ્વપ્નમાં ઇમારત બનતી દેખાય તેનો અર્થ છે કે તમારી પ્રગતિ થવાની છે અને ધનલાભ પણ થઇ શકે છે. 
  • સ્વપ્નમાં  જો પોતાને ગરબીમાં જુઓ તો તેનાથી તમને ધનલાભ થઇ શકે છે. 
  •  

  • જાણીને આશ્ચર્ય થશે કે જો તમે એવું સ્વપ્ન જુઓ છો કે તમે આત્મહત્યા કરી રહ્યાં છો તો આ ડરવાની કોઈ જ જરુર નથી કારણ કે આ સપનું ખુબ શુભ માનવામાં આવે છે.  ઉલ્ટાનું આવા સપના જોવાથી વ્યક્તિની આયુષ્યમાં વધારો થાય છે. અને સાથે સાથે ધનવર્ષા પણ થઇ શકે છે. 
  • જો સપનાંમાં ગુલાબ ફૂલ દેખાય તો તેનાથી કોઈ મનોકામના પુરી થઇ શકે છે અથવા તો ક્યાંક રોકાયેલું ધન પાછું મળી શકે છે. 
  • સપનાંમાં જો સાપ દેખાય તો તે સંતાન પ્રાપ્તિનો સંકેત હોઈ શકે છે. સાથે સાથે સરકારી ક્ષેત્રમાં મોટો લાભ અને ધનલાભ થઇ શકે છે. 
  • સપનામાં જો ગરોળી દેખાય તો આ જ ગરોળી તમને ધનલાભ કરાવી શકે છે.
  •  

  • સપનામાં પોપટ દેખાવું પણ ધનપ્રાપ્તિનો સંકેત છે. 
  • સપનામાં જો એવું આવે કે તમે કોઈ કબ્રસ્તાનમાં છો તો આ સંકેત છે કે ખુબ જલ્દી તમારું માન-સમ્માન વધશે, જો ઉધાર આપેલા પૈસા પાછા ન મળતાં હોય તો તે પાછા મળી શકે છે. 
  • સપનમાં જો તારા દેખાય તો આ એક શુભ સંકેત છે જેનાથી પરિવારનાં કોઈ સભ્યને વ્યાપારમાં લાભ થઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

BIRDS IN DREAM Dreams NIGHTMARE POOR DREAM SNAKE IN DREAM SUICIDE DREAM JYOTISH

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ