Shu Plan / આ મંદિરમાં ગણેશજીની સૂંઢ અલગ દિશામાં, અમદાવાદથી છે નજીક

ભાઈ ગણપતિ બાપ્પાનો ઉત્સવ ચાલી રહ્યો છે! આપણી આસપાસ ગલી ખાંચે દુંદાળા દેવની મોહક મૂર્તિઓ જોવા મળી રહી છે. SHU PLAN માં ચાલો આજે તમને લઈ જઈએ ગણેશજીનાં એક એવા મંદિરે જે પાંડવોનાં સમયથી અસ્તિત્વ ધરાવે છે. મંદિરની કહાની પણ એટલી જ રોચક છે જેટલી સુંદર મૂર્તિ!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ