ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Stock market closed on green mark for second consecutive day sensex nifty up

શેર માર્કેટ 'મજામાં' / સતત બીજા દિવસે બજારે ખુશ કર્યા, સેન્સેક્સ અને નિફ્ટીના પોઇન્ટમાં ઉછાળો

Published By: Hiren

Last Updated: 04:14 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અઠવાડિયાના બીજા દિવસ મંગળવારે શેર બજાર લીલા નિશાન પર ખુલ્યુ અને દિવસ ભર ઉતાર-ચઢાવ બાદ ઉછાળા સાથે બંધ થયું.

ADVERTISEMENT

  • સતત બીજા દિવસ બજારમાં રોનક
  • સેન્સેક્સમાં 477 પોઇન્ટનો ઉછાળો
  • નિફ્ટી 147 પોઇન્ટ ચઢ્યો

સેન્સેક્સ 477.24 પોઇન્ટની તેજીને લઇને 57,897.48ના સ્તરે બંધ થયું. ત્યારે, NSEના નિફ્ટીએ પણ 147 પોઇન્ટના ઉછાળા સાથે 17,233.25ના સ્તરે પહોંચીને બંધ થયો.

વધારા સાથે થઇ શરૂઆત

આજે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યો હતો. બીએસઈના 30 શેર વાળા સેન્સેક્સ 330.97 પોઇન્ટની તેજી લઇને 57,751.21ના સ્તરે ખુલ્યો હતો. ત્યારે, એનએસઈનું નિફ્ટીએ પણ 91.35 પોઇન્ટના વધારા સાથે 17.177.60ના સ્તરે વેપારની શરૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અઠવાડિયાના પહેલા વેપાર દિવસ સોમવારે શેરબજાર ઘટાડા સાથે ખુલીને દિવસ-ભર ઉતાર-ચઢાવ બાદ અંતે લીલા નિશાન પર બંધ થયું. દિવસનો વેપાર પૂર્ણ થવા પર બીએસઈના 30 શેર વાળા સેન્સેક્સ 296 પોઇન્ટના ઉછાળા સાથે 57,420ના સ્તરે બંધ થયા હતા. ત્યારે એનએસઈના નિફ્ટી પણ 82 પોઇન્ટની તેજી સાથે 17,086ના સ્તરે બંધ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

nifty stock market નિફ્ટી શેરબજાર સેન્સેક્સ Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ