Stock Market / શેર બજારમાં રોકાણકારો રાતા પાણીએ રડ્યા, સતત પાંચમા દિવસે પણ ધબડકો, સેંસેક્સ તળીયે પહોંચ્યો

stock market broke for fifth consecutive day sensex fell

સતત પાંચમા દિવસે પણ શેર બજારમાં મોટો ધબડકો ચાલું રહ્યો હતો. સેંસેક્સ 1546 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ 17100 સુધી આવી ગયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ