બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, HMPVના નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
Last Updated: 07:39 AM, 8 January 2025
આજે રાજય સરકારની કેબિનેટની બેઠક મળનાર છે. આ બેઠકમાં HMPV ના નિયંત્રણ માટે તકેદારીનાં પગલાની ચર્ચા કરવામાં આવશે. તેમજ આરોગ્ય વિભાગ તેઓનો રિપોર્ટ રજૂ કરશે. તેમજ બનાસકાંઠા જીલ્લાનાં વિભાજન પછી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવનાર છે. તેમજ વાવ-થરાદ જીલ્લામાં ન જોડાવવા થયેલી રજૂઆતો અંગે ચર્ચા પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
વિધાનસભા સત્રની તારીખ જાહેર થઈ શકે છે
તેમજ અમરેલીમાં પાટીદાર દીકરીનાં વિવાદનાં મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવનાર છે. જ્યારે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા સત્રને લઈને ચર્ચા કરવામાં આવશે. તેમજ કેબિનેટ બેઠક બાદ વિધાનસભા સત્રની તારીખ જાહેર થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શું ન કરવું
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.