બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” નું મંચન

photo-story

8 ફોટો ગેલેરી

પહેલ / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” નું મંચન

Last Updated: 04:22 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પીએમ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં પ્રથમ શો આજે યોજાયો હતો. પીએમ મોદીના જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે, ત્યારે “મેરા દેશ પહેલે” પીએમ મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.

1/8

photoStories-logo

1. મનોજ મુંતશિરનું મંચન

પ્રસિદ્ધ સર્જક મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે આમંત્રિતો સહિત ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પ્રવેશ મેળવેલા નાગરિકો એ આ પ્રસ્તુતિ માણી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ગિફ્ટ સિટીમાં અનોખો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” ગુજરાતમાં સૌપ્રથમવાર ગિફ્ટ સિટીમાં 10 ઓક્ટોબરે યોજાઈ

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. અનેક મહાનુભાવો ઉપસ્થિત

મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ આ મંચન માણ્યું

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મુખ્યમંત્રી પણ રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા. 10 ઓક્ટોબર 2025 ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. અનેક અગ્રણીઓ હાજર રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ મંચન માણ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મેગા શો દ્વારા જીવંત કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” નરેન્દ્ર મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. મેરા દેશ પહેલે

‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. પીએમ મોદીના નેતૃત્વમાં નિર્માણ પામ્યું નવભારત

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં PM મોદી પર આધારિત 'મેરા દેશ પહેલે' કાર્યક્રમ યોજાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

A unique presentation highlighting Narendra Modi's spirit of nation first
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ