ન્યૂઝ ઉપડેટસ
VTV / સ્પોર્ટસ / Cricket / સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની કોની સામે ટક્કર? અને ક્યાં રમાશે આ મેચ, જુઓ શેડ્યૂલ
Last Updated: 08:28 AM, 2 March 2026
T20 World Cup 2026: ICC Men T20 World Cup ના સુપર 8 મેચમાં રવિવારે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું. અને આ મોટી જીત સાથે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપના સેમી ફાઇનલમાં પહોંચી ગઈ. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ માટે આ સાથે જ વર્લ્ડ કપ 2026 ની સફર આ સાથે પૂરી થઈ ગઈ. તો ચાલો જાણીએ કે હવે ભારતની છેલ્લી સેમિફાઇનલની મેચ કોની સામે અને ક્યારે થશે.?
ADVERTISEMENT
📸📸
— BCCI (@BCCI) March 1, 2026
A memorable night at Eden Gardens 🥳#TeamIndia register their highest successful chase in ICC Men's T20 World Cups ✅
Scorecard ▶️ https://t.co/ur4pr8Bi3K#T20WorldCup | #MenInBlue | #INDvWI pic.twitter.com/lEpN4LIWXU
ADVERTISEMENT
𝗧𝗵𝗲 𝘁𝗶𝘁𝗹𝗲 𝗱𝗲𝗳𝗲𝗻𝗰𝗲 𝗰𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀 🇮🇳#TeamIndia are semi-finals bound in the #T20WorldCup 👏
— BCCI (@BCCI) March 1, 2026
Updates ▶️ https://t.co/ur4pr8Bi3K#MenInBlue | #INDvWI pic.twitter.com/45sjJydel9
હવે આ વર્લ્ડ કપ માટે સેમીનફાઇનલ માંએટની 4 ટીમ ફાઇનલ થઈ ગઈ છે. ગૃપ 2માં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમ છે અને ગૃપ 1 માં ભારત અને સાઉથ આફ્રિકાએ ક્વોલિફાય કર્યું છે. જો કે તેના ગૃપમાં ભારત બીજા નંબર પર છે માટે તેનો મુકાબલો સામેના ગૃપના ટોપર સાથે થશે એટલે કે આ હિસાબે ભારતે ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની રહેશે અને આ મેચ આગામી 5 માર્ચના રોજ થશે.
ADVERTISEMENT
𝐀𝐧𝐝 𝐭𝐡𝐞𝐧 𝐭𝐡𝐞𝐫𝐞 𝐰𝐞𝐫𝐞 𝐟𝐨𝐮𝐫 🤩
— ICC (@ICC) March 1, 2026
The #T20WorldCup 2026 semi-finals are locked 🔒
More details➡️ https://t.co/0UKXfuke7c pic.twitter.com/IxJeZvr5M3
ADVERTISEMENT
સેમીફાઇનલની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. સેમિફાઇનલની એક મેચ 4 માર્ચના રોજ કલકત્તામાં રમાશે અને આ મેચ ન્યુઝીલેન્ડ અને સૌથી આફ્રિકા વચ્ચે રમાશે. જો કે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. બંને સેમિફાઇનલની વિનર ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય કરશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
BIG occasion 🤝 BIG knock
— BCCI (@BCCI) March 1, 2026
Sanju Samson is adjudged the Player of the Match at the Eden Gardens ✨
Scorecard ▶️ https://t.co/ur4pr8Bi3K#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvWI | @IamSanjuSamson pic.twitter.com/tmKNBWbFNA
આ મેચમાં ટોસ જીતીને સૂર્યકુમા યાદવે પહેલા બોલિંગ અર્વાનુ પસંદ કર્યું હતું. વેસ્ટ ઈંડીઝે 196 રનનો ટાર્ગેટ ભારત સામે મૂક્યો હતો. જે ભારતે માત્ર 20 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. ભારતની શરૂઆત સારી રહી નહોતી પણ એકલા સંજુ સેમસને મોર્ચો સાંભળ્યો અને 50 બોલમાં 97 નોટ આઉટ રન બનાવ્યા. આ ગેમમાં તેણે 12 ફોર અને 4 સિક્સ ફટકારી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.