મહામંથન / ગુજરાતમાં બેરોજગારોનો પોકાર, ભરતી ક્યારે કરશે સરકાર, જુઓ Vtvની વિશેષ રજૂઆત

રાજ્યના આરોગ્ય કેન્દ્ર હોય, પોલીસ વિભાગ હોય, શૈક્ષણિક વિભાગ હોય કે પછી સચિવાલય અને કૃષિ વિભાગ. રાજ્યમાં હજારો સરકારી પદો પર ભરતી પ્રક્રિયા ઠેરની ઠેર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ