બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Smriti Irani's action against the scholarship scam ordered such an inquiry

Minority Scholarship Scam / પોતાના મંત્રાલયમાં સ્કોલરશીપનું કૌભાંડ સામે આવતાં એક્શનમાં સ્મૃતિ ઈરાની, તાબડતોબ તપાસનો આદેશ

Kishor

Last Updated: 08:15 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં શિષ્યવૃત્તિ કૌભાંડનો પરપોટો ફૂટ્યો છે. નકલી વિદ્યાર્થીઓના નામે 144 કરોડનો ધૂંબો મારી દેવામાં આવ્યો હોવાનું સામે આવતા તપાસના આદેશ છૂટયા છે.

  • દેશમાં સૌથી મોટા કહી શકાય તેવુ લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડ સામે આવ્યું
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક્સનમાં આવ્યા
  • નકલી વિદ્યાર્થીઓના નામે 144 કરોડનો ધૂંબો માર્યો હોવાનુ સામે આવ્યું

લઘુમતી મંત્રાલયમાં મસમોટું શિષ્યવૃત્તિ યોજનાનું  કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક્સનમાં આવ્યા છે અને તેમણે તાબડતોબ તપાસના આદેશ જારી કર્યા છે. શિષ્યવૃત્તિ યોજનામાં નકલી વિદ્યાર્થીઓના નામે 144 કરોડનો ધૂંબો મારી દેવામાં આવ્યો હોવાનું સામે આવતા તપાસના આદેશ છૂટયા છે. મંત્રાલય દ્વારા 34 રાજ્યોના 100 જિલ્લાઓમાં આંતરિક તપાસ હાથ ધરવામાં આવી છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ગુજરાત: શિક્ષકોના સંમેલન માટે  પગાર કપાતનો ઠરાવ સરકારે કર્યો રદ્દ, સંમેલન માટે ફાળાની રકમ પગારમાંથી કપાત  કરવા માટે ...
ફાઈલ ફોટો

830 સંસ્થાઓમાં 144.83 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું !
દેશમાં સૌથી મોટા કહી શકાય તેવા લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને લઈને 21 રાજ્યોની 1572 સંસ્થાઓમાંથી 830 સંસ્થાઓ બોગસ હોવાનુ પણ પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે.આ સંસ્થાઓ ક્યાં તો અસ્તિત્વમાં નથી અથવા બિન-કાર્યકારી છે. મીડિયા અહેવાલ મુજબ લગભગ 53 ટકા નકલી ઉમેદવારો મળી આવતા સબંધિત વિભાગ ચોંકી ઉઠ્યો છે. એટલુ જ નહીં પ્રાથમિક દ્રષ્ટિએ છેલ્લા 5 વર્ષમાં આ બોગસ 830 સંસ્થાઓમાં 144.83 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું પણ બહાર આવ્યું છે. 

સીબીઆઈમાં  ફરિયાદ
વધુમાં ઘણા રાજ્યોમાં નકલી લાભાર્થીઓ, નકલી સંસ્થાઓ અને નકલી નામો દ્વારા બનાવેલા બેંક ખાતાઓ સામે આવ્યા છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ અકળાયા છે. જેમણે સીબીઆઈ તપાસ અંગે માંગ કરી છે. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા 10 જુલાઈના રોજ સીબીઆઈમાં તેની ફરિયાદ નોંધાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ