ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / smart watch has exposed fraud of boyfriend

'સ્માર્ટ'વોચ / સેકસ વર્કર્સનાં સંપર્કમાં હતો બોયફ્રેન્ડ, સ્માર્ટ વૉચથી ભાંડો ફૂટ્યો તો યુવતીનું દિલ તૂટી ગયું

Published By: Khyati

Last Updated: 03:37 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટ વૉચે ખોલી દગાબાજ બોયફ્રેન્ડની પોલ, યુવતીએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને બોયફ્રેન્ડને ઉઘાડો પાડ્યો

ADVERTISEMENT

  • સ્માર્ટ વૉચે સચ્ચાઇ લાવી સામે
  • યુવતીએ દગાખોર બોયફ્રેન્ડની ખોલી પોલ
  • સેક્સ વર્કર સાથે વાતો કરતો હોવાનો યુવતીનો દાવો 

અત્યારે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઇ છે કે કોઇ જુઠ્ઠુ પણ બોલી રહ્યું હોય ને તો પણ સરળતાથી પકડી પાડી શકાય. રિલેશનશિપમાં પણ ઘણીવાર સ્માર્ટ ગેજેટ્સ દમદાર ભૂમિકા નિભાવી જાય છે. ત્યારે એક છોકરીએ તેના દગાબાજ બોયફ્રેન્ડને સોશિયલ મીડિયા પર એક્સપોઝ કરી દીધો.  તેણ જણાવ્યું કે બોયફ્રેન્ડ ચોરી છીપે બીજી છોકરીઓ સાથે વાત કરતો હતો. એટલું જ નહી તે સેક્સ વર્કર્સના પણ સંપર્કમાં હતો. તેણીએ સ્માર્ટ વૉચ થકી બોયફ્રેન્ડની પોલ ખોલી.

સોશિયલ મીડિયામાં ચેટ કરી શેર

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેણીએ બોયફ્રેન્ડની ચેટ દેખાડી. જેમાં બોયફ્રેન્ડે સેક્સ વર્કર્સ અને અન્ય છોકરીઓને મેસેજ કર્યા હતા. તેણ આ ચેટને સ્માર્ટવૉચમાં જોઇ હતી અને તેનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો. 

ગર્લફ્રેન્ડ પાસે હોવા છતાં કરતો હતો ચેટ

આ યુવતીએ જણાવ્યું કે સ્માર્ટ વૉચમાં અન્ય યુવતીઓ સાથેની ચેટ જોઇને મારુ દિલ તૂટી ગયું. તે ખાવાથી લઇને સૂવા સુધીની વાતો છોકરીઓ સાથે કરતો હતો. હું જ્યારે તેની પાસે હોઉ ત્યારે પણ તે ચેટ કરતો હતો. 

ચેટમાં શું હતું?

યુવતીએ શેર કરેલા સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે મેસેજમાં યુવતીઓની પ્રશંસા કરવામાં આવી છે. યુવતીનું કહેવું છે કે બોયફ્રેન્ડ સેક્સ વર્કર સાથે પણ વાત કરતો હતો. યુવતીનો આ ખુલાસો કરતા આ વીડિયોને   6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેમજ 25 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. તમામ યુઝર્સે તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. કોઈ યુઝરે બોયફ્રેન્ડને ચીટર કહ્યો તો કોઈએ કહ્યું કે છોકરીને કહ્યું કે બોયફ્રેન્ડનો તો વારો પાડી દેવો જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સેક્સ વર્કર સ્માર્ટ વૉચ Trending

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ