ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / મેહંદી લગાવી રહેલી ભાભી સાનિયા સાથે નણંદ સારા તેંડુલકરે કરી જોરદાર મસ્તી

photo-story

10 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / મેહંદી લગાવી રહેલી ભાભી સાનિયા સાથે નણંદ સારા તેંડુલકરે કરી જોરદાર મસ્તી

Last Updated: 05:06 PM, 18 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સારા તેંડુલકરે અર્જુન અને સાનિયા ચાંડોકના લગ્નના મહેંદી સમારોહના ફોટા શેર કર્યા છે. જેમાં તેની ભાભી સાનિયા સાથે મજાક કરતી પણ જોવા મળે છે.

1/10

photoStories-logo

1. સારા તેંડુલકર

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે તેમની લાંબા સમયની મિત્ર સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં ક્રિકેટ અને બોલિવૂડના લોકો હાજર રહ્યા હતા. આ લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન સારા તેંડુલકરે તેમના લગ્નની મહેંદી સમારોહના કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા છે જેનાથી ફેન્સ એક્સાઈટેડ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. રસમ

સારા તેની ભાભી સાનિયા સાથે ભાભી સાથે રસમ નિભાવતી જોવા મળે છે. સારા મહેંદી લગાવતી પણ જોવા મળી રહી છે. તેનો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. મહેંદી સમારોહ

સારાએ 17 માર્ચના રોજ અર્જુન અને સાનિયાના મહેંદી સમારોહના ફોટા શેર કર્યા હતા, જે વાયરલ થઈ રહ્યા છે. જેમાં સારાએ તેની ભાભી સાનિયા સાથે ઘણા સુંદર ફોટા શેર કર્યા હતા. એક ફોટામાં સારા પોતાના હાથમાં મહેંદી લગાવતી જોવા મળે છે, જ્યારે બીજા ફોટામાં તે નવપરિણીત સાનિયાના હાથમાં પણ મહેંદી લગાવતી જોવા મળે છે. પરંતુ જે વાત બધાના દિલ જીતી રહી છે તે છે સારા દ્વારા સાનિયાને કરવામાં આવેલી મદદ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ઇન્ટરનેટ પર વાયરલ

સારાએ એક વીડિયો પણ શેર કર્યો છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાનિયા તેના બંને હાથમાં મહેંદી લગાવી રહી છે અને અચાનક સાનિયાના નાક મચેડતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. નણંદ અને ભાભી

આ વીડિયોમાં સારા એમ કહેતી જોવા મળે છે કે "હું અત્યારે નણંદ તરીકેની મારી ફરજ નિભાવી રહી છું અને દુલ્હનનું નાક ખંજવાળી રહી છું!" આ સાંભળીને સાનિયા અને હાજર બધા લોકો હસવા લાગ્યા હતા. લોકો નણંદ અને ભાભી વચ્ચેના આ બંધનની પ્રશંસા કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. અંજલી તેંડુલકર

આ ખાસ મહેંદી પ્રસંગે સારા તેની માતા અંજલી તેંડુલકર સાથે પોઝ આપતી પણ જોવા મળી હતી. માતા-પુત્રીની જોડી ખૂબ જ સુંદર લાગતી હતી. સારા તેની માતા સાથે મહેંદી બતાવતી પોઝ આપવા માટે સામે ઉભી હતી, જ્યારે અંજલિ તેની પુત્રીની પાછળ હસતી ઉભી હતી. અને આ બંનેના ચહેરા પર સ્મિત હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. એથનિક સૂટ

સારાએ મહેંદી સમારોહ માટે મલ્ટી કલર ભરતકામવાળો એથનિક સૂટ પહેર્યો હતો, જેમાં તે એન્જલ જેવી દેખાતી હતી. આ સ્લીવલેસ કુર્તામાં હાથી અને પરંપરાગત ડિજિટલ પ્રિન્ટનો સમાવેશ થતો હતો. તેમાં ગુલાબી, નારંગી અને લીલા રંગનું સુંદર મિશ્રણ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ડિજિટલ પ્રિન્ટ

આ કુર્તામાં ડિજિટલ પ્રિન્ટ, સિલ્ક ભરતકામ અને સિક્વિન વર્ક તેને એક્સેપશનલ બનાવતી હતી. હેમલાઇન પર મલ્ટી કલર ટેસેલ્સ અને કાઉરી તેને લાઈવ્લી અને બોહો-ચીક ટચ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. રોયલ ટચ

તેના લુકમાં રોયલ ટચ ઉમેરવા માટે સારાએ સુંદર કુંદન-સ્ટડેડ નેકલેસ અને મેચિંગ સ્ટડ્સ પહેર્યા હતા. તેના કપાળ પર એક નાની કાળી બિંદી અને એક એટ્રેક્ટિવ લો-બન હેરસ્ટાઇલ તેની સુંદરતામાં વધારો કરતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. સાનિયા પણ સુંદર લાગતી હતી

સાનિયાએ તેના મહેંદી સમારંભ માટે સુંદર સોનાની બોર્ડર વર્ક સાથે બ્રાઇટ ગુલાબી શરારા સૂટ પહેર્યો હતો. તેને માંગ ટિક્કા અને મેચિંગ જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન અંજલિએ લીલો રંગનો સૂટ પહેર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Arjun Wedding Mehndi Ceremony Sara Tendulkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ