VTV Pathshala / Simple Past Tense: સાદા અને ચાલુ ભૂતકાળની ઓળખ

મિત્રો હવે આપણે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ જોઈ રહ્યા છીએ. સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળને ઓળખવો ખૂબ સરળ છે અને અહી આપણે એક સરળ ટેકનીક થી કોઈ પણ ગુજરાતી વાક્યમાંસાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ વપરાયો છે કે નહિ અને એને અંગ્રેજીમાં કેવી રીતે વાક્યમાં ફેરવવો એ આજે શીખીશું.

બ્રેકિંગ ન્યૂઝ