બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શુક્રાદિત્ય રાજયોગ આ રાશિના જાતકોને શેરબજારમાં કરાવશે જબરદસ્ત કમાણી

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / શુક્રાદિત્ય રાજયોગ આ રાશિના જાતકોને શેરબજારમાં કરાવશે જબરદસ્ત કમાણી

Last Updated: 12:44 AM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026ની શરૂઆતમાં સૂર્ય અને શુક્ર સાથે મળીને શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. આ રાજયોગથી મીન સહીત અમુક રાશિના જાતકોને ભારે ધન લાભ થવાનો છે.

1/5

photoStories-logo

1. શુક્રાદિત્ય રાજયોગ

વર્ષ 2026માં અનેક રાશિઓ ગોચર કરશે. જેમાં ગ્રહોના રાજા સૂર્ય અને શુક્ર દેવ સાથે મળીને શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ કરાવશે. જેના કારણે અમુક રાશિઓના સારા દિવસો શરૂ થશે. ચાલો તે લકી રાશિઓ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મીન

આ રાશિના લોકો માટે ઈન્કમ અને રોકાણ માટે લાભપ્રદ સિદ્ધ થશે કેમ કે આ રાજયોગ તમારા 11માં ભાવમાં બની રહ્યો છે. ઈન્કમમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. રોકાણથી લાભ થશે. અટવાયેલા પૈસા પાર્ટ મળશે. શેર માર્કેટ, સટ્ટા અને લોટરીથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મેષ

આ રાજયોગ તમારા કર્મ ભાવ પર બની રહ્યો છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે, ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. વર્કપ્લેસ પર સિનિયર તરફથી સહયોગ મળશે. જુના પ્રોજેક્ટમાં સફળતા મળશે. સંબંધોમાં સમજદારી વધશે. વ્યાપારીઓને ધનલાભ થશે. કોઈ મોટી ડીલ ફાઇનલ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધન

આ રાજયોગ તમારા ધન ભાવ પર બની રહ્યો છે. તમને આકસ્મિક ધન લાભ થશે. અટવાયેલા પૈસા મળી શકે છે. માનસિક તણાવ ઘટશે, કાર્યોમાં સફળતા મળશે. નવા મોકા મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. વ્યાપારીઓના અટવાયેલા પૈસા પરત મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sun Venus Shukraditya Rajyoga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ