ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill’s reaction to cute female fan in stadium goes viral

અરે શુભમેન આવું / VIDEO : સ્ટેડિયમમાં રુપાળી છોકરી જોતા હોશ ખોઈ બેઠો શુભમન ગીલ ! વાયરલ થયું રિએક્શન

Published By: Hiralal

Last Updated: 08:54 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગીલ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં એક રુપાળી છોકરી સામે તાકતો ઝડપાયો હતો.

ADVERTISEMENT

ટીમ ઈન્ડીયાનો યુવા ક્રિકેટર અને આઈપીએલની ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગીલ તાજેતરની એક મેચ દરમિયાન અણધારી રીતે ચર્ચામાં આવ્યો છે. પોતાની શાનદાર બેટિંગ કુશળતા અને મોટો ચાહક વર્ગ ધરાવતો ગીલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોની વચ્ચે એક ચાહક છોકરી પર ફિદા થતો જોવા મળ્યો હતો. ગીલની આ હરકત કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. 

ગીલ ફેનગર્લ સામે તાકતો ઝડપાયો 
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ગીલ સ્ટેડિયમમાં બેઠેલી એક રુપાળી છોકરી સામે તાકી રહ્યો હતો. આ છોકરી હોલીવુડ એક્ટ્રેસ Ana de Armas જેવી લાગતી હતી અને એક તબક્કે તો એવું લાગતું હતું કે તે એક્ટ્રેસ જ છે. 

સારા તેંડુલકર સાથે પણ અફેરની અફવા 
સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ગિલ વચ્ચે અફેરની પણ ચર્ચા ઉડી રહી છે. જો કે બંને સ્ટાર્સે આ અહેવાલો પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. પરંતુ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ  થઈ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

2024 IPL IPL 2024 Shubman Gill Shubman Gill

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ