ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
પુષ્પા ફિલ્મનું શ્રીવલ્લી સોંગ વાયરલ
ADVERTISEMENT
આજકાલ સોશ્યલ મીડીયાના જમાનામાં કોઈ ગીત કે વ્યક્તિ જો વાયરલ થઈ જાય તો સેકન્ડોમાં તો દુનિયાભરમાં ફેમસ થઈ જાય છે. આવું જ થયું છે ફિલ્મ પુષ્પા અને તેના ગીત Shrivalli સાથે. આ ગીત આજકાલ એટલી હદે ફેમસ થઈ ગયું છે કે જ્યાં જુઓ ત્યાં એ જ સંભળાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ સોંગનું ભજન પણ બની ગયું છે. જેનો વિડીયો પણ સોશ્યલ મિદયા પર વાયરલ થઈ રહ્યો છે.
પુષ્પા ફિલ્મનું શ્રીવલ્લી સોંગ વાયરલ
ADVERTISEMENT
આ ગીત આજકાલ એટલી હદે ફેમસ થઈ ગયું છે કે વાત ન પૂછો. તેના ઇંસ્ટા પર રિલ્સ બની રહ્યા છે તો ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. સેંકડો લોકો આ ગીતની ધૂન પર નાચી ચૂક્યા છે અને તેના કવર સોંગ્સ પણ એટલા જ ફેમસ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
હવે એક વિડીયો એવો વાયરલ થયો છે કે જેમાં આ સોંગનું ભજન ગાવામાં આવી રહ્યું છે. એક્ વ્યક્તિએ મોબાઇલમાં ઉતારેલી આ ક્લિપમાં એક જાહેર સભા કે જે ધાર્મિક સભા હોય એવું જણાઈ આવે છે તેમાં તેનું ભજન ગાવામાં આવ્યું હતું. વિડીયો જોનાર તમામ લોકો આ ભજનની રજૂઆત સાંભળીને ખુશ થઈ ગયા હતા.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયામાં ઘણા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે તો ઘણા લોકો ટીકા કરતાં પણ નજરે ચડયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ