મનોરંજન / શાર્દુલ ઠાકુરના પ્રિ-વેડિંગમાં શ્રેયસ અય્યરે દેખાડ્યું અદભુત સિંગિંગ ટેલેન્ટ, જોતજોતામાં VIDEOએ ધૂમ મચાવી

shreyas iyer sing a song at shardul thakur pre wedding function

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શાર્દૂલ ઠાકુરના પ્રી-વેડિંગ ફંક્શનમાં પહોંચેલા શ્રેયસ ઐયરે પોતાના સિંગિંગ ટેલેન્ટથી બધાને આશ્ચર્યમાં મુકી દીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ