ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sharlin chopra say about raj kundra

બોલિવૂડ / શર્લિને કુન્દ્રા સાથેની એવી તસવીર શૅર કરી કે થઈ ગઈ વાયરલ, લખ્યું મારો આ પ્રથમ વખત અનુભવ હતો કે...

Published By: Ronak

Last Updated: 07:16 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શર્લીન ચોપડાએ રાજ કુન્દ્રા સાથેનો એક ફોટો ટ્વીટર પર શેર કર્યો છે. જે ફોટમાં તેણે કહ્યું કે શર્લીન ચોપડા એપ માટે જ્યારે તેણે પ્રથમ વખત ફોટો શૂંટ કર્યું હતું ત્યારનો આ ફોટો છે

ADVERTISEMENT

  • શર્લીન ચોપડાએ ટ્વીટર તસ્વીર શેર કરી 
  • રાજ કુન્દ્રા સાથેની તસ્વીર શર્લીને કરી શેર 
  • પોતાના પ્રથમ અનુભવ વીશે શર્લીને કહ્યું કઈક ખાસ 

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર હવે દિવસેને દિવસે ગંભીર આરોપો લાગી રહ્યા છે. ત્યારે વધુંમા એક્ટર શર્લીન ચોપડાએ તેનો અને રાજકુન્દ્રાનો એક ફોટો શેર કર્યો છે. શર્લીને કહ્યું કે કુન્દ્રા સાથે તેણે એપ માટે પહેલી વાર જ્યારે શૂટ કર્યું હતું ત્યારનો આ ફોટો છે. શર્લીને રાજ કુન્દ્રાની કંપની આર્મ્સ પ્રાઈમ માટે ઘણા વિડીયોમાં કામ કરેલું છે. 

શર્લીન ચોપડા એપ માટે શૂટ કર્યું 

પોર્નોગ્રાફી કેસમાં રાજકુન્દ્રાની ધરપકડ થયા બાદ શર્લીને અત્યાર સુધીમાં રાજ સામે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. વધુંમાં શર્લીને ફોટો શેર કરતા કહ્યું કે તેણે આ ફોટો શૂટ શર્લીન ચોપડા એપ માટે કર્યું હતું, 

માર્ચ 2019નો ફોટો 

ટ્વીટર પર ફોટો શેર કરતા શર્લીને કહ્યું કે  માર્ચ 2019નો દિવસ હતો. આર્મ્સપ્રાઈમ દ્વારા આયોજિત શર્લિન ચોપડ઼ા એપનું પહેલું કન્ટેટ શૂટ થવાનું હતું, મારા માટે આ નવો અનુભવ હતો. કારણકે પહેલા ક્યારેય પણ હું કોઈ એપ સાથે નહોતી જોડાઈ. સાથેજ તેણે એવું પણ કહ્યું કે એ પણ મારા માટે આશા અને જોશ લઈને આવી હતી. 

રાજ કુન્દ્રા આર્થર રોડ જેલમાં 

હાલ રાજકુન્દ્રા પોર્ન ફિલ્મો બનાવાના ગુનાને લઈને મુંબઈની આર્થર રોડ જેલમાં છે. તેના જામીન મામલે 20 ઓગસ્ટે સુનાવણી કરવામાં આવશે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજ કુન્દ્રા પોર્ન વીડિયો બનાવીને પેઈડ એપ દ્વારા તેને સ્ટ્રીમ કરાવતો હતો. 

કુન્દ્રાએ બધા આરોપો નકાર્યા 

ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રા ઘણી છોકરીઓ પાસે બળજબરી પૂર્વક પોર્ન ફિલ્મોમાં કામ કરાવતો હતો. તેવા તેના પર ગંભીર આરોપો પણ લાગી ચુક્યા છે. હાલ આ કેસમાં પોલીસે તેમન તપાસ યથાવત રાખેલી છે. જોકે બીજી તરફ રાજે તેના પર લાગેલા બધાજ આરોપો નકારી દીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Twitter iniadnfirstcase raj kundra sahrlin chopra ટ્વીટર રાજકુન્દ્રા શર્લીન ચોપડા Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ