તહેવાર / શરદ પૂનમના દિવસે આ 5 વાનગીઓ ખાવાથી મળે છે માતા લક્ષ્મીજીની કૃપા, વધશે ધન-સમુદ્ઘિ

Sharad Purnima Eat These 5 Things On Sharad Purnima For Getting Prosperity

દીવાળી પહેલા શરદ પૂનમને લક્ષ્મી માતાનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આસો માસની શુક્લ પક્ષની પૂનમને શરદ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 13 ઓક્ટોબર એટલે કે રવિવારના આવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ