ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / Shahid Kapoor Wife Mira Rajput Trolled For Short Dress At Airport Netizens Says Bacche Pure Kapde Mein Aur Video Dvy
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર આ લોકોની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહી છે. આ લોકો પરત મુંબઈ આવી ગયા છે. ત્યારે મીરાના એરપોર્ટ લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું. મીરાને શોર્ટ્સમાં જોયા બાદ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.
ADVERTISEMENT
શુક્રવારે મીરા ફેમિલી સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ લુક માટે મીરા અને શાહિદે ઓલ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. જેમાં મીરાએ બ્લેક જેકેટ અને શોર્ટ્સ પહેર્યું હતું. શોર્ટ્સને કારણે લોકો મીરા પર ભડક્યા. એરપોર્ટ પરથી મીરા અને શાહિદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક યુઝરે લખ્યું બાળકોએ પૂરા કપડા પહેર્યા છે અને માએ કંઈ પહેર્યું નથી. બીજાએ લખ્યું- શું આ બધાં સ્ટાર્સ આવા જ કપડાંમાં ટ્રાવેલ કરે છે. તો અન્યએ લખ્યું તે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ...આટલું ખરાબ ફેશન ડ્રેસિંગ સેન્સ.
જ્યારે અન્ય યુઝરે આશ્ચર્યમાં લખ્યું- મીરાને લાગે છે કે તે મોટી સ્ટાર છે. એક યુઝરે તો હદ કરી દીધી અને લખ્યું-શાહિદની મીરા પાગલ થઈ ગઈ છે, ખબર નહીં શું પહેર્યું છે.
ADVERTISEMENT
મીરાએ ભલે તેના કમ્ફર્ટ પ્રમાણે કપડા પહેર્યા હોય પણ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડી રહી છે. આ પહેલાં પણ મીરા ઘણાં કારણોથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ચૂકી છે. હવે વાત કરીએ મીરાના વેકેશનની તો તેણે વેકેશન ખૂબ એન્જોય કર્યું છે. તે બિકિનીમાં અંડર વોટર સ્વિમિંગ તો ક્યારેક દરિયા કિનારે યોગા કરતી ફન ટાઈમતસવીરો અને વીડિયો શેર કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ