બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Settlement scheme for installment of housing under EWS in Ahmedabad city

અમદાવાદ / વન ટાઇમ સેટલમેન્ટ યોજના: EWS તથા વામ્બે આવાસ યોજના અંતર્ગત અમદાવાદના 2510 મકાનધારકોના હપ્તા બાકી, લેવાયો મહત્વનો નિર્ણય

Priyakant

Last Updated: 12:01 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AUDA One Time Settlement Scheme Latest News: અમદાવાદ શહેરમાં EWS અંતર્ગત આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના, કેટલાક લાભાર્થીઓ દ્વારા હજી સુધી માસિક હપ્તાની ચૂકવણી બાકી

  • અમદાવાદ શહેરમાં EWS અંતર્ગત આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના 
  • ઔડાના EWS અને વામ્બે આવાસના 2510 ધારકોના હપ્તાની રકમ બાકી 
  • મકાન ધારકો બાકી હપ્તા ચૂકવે તે માટે વન ટાઇમ સેટલમેન્ટ કરાશે 
  • મકાન ધારકો એક સાથે પૈસા ચૂકવે તો 100 ટકા પેનલ્ટી માફ કરાશે

AUDA One Time Settlement Scheme : અમદાવાદ શહેરમાં EWS-વામ્બે આવાસ યોજનાના મકાનધારકોના બાકી હપ્તાને લઇ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ શહેરમાં EWS અંતર્ગત આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના બહાર પડાઈ છે. વિગતો મુજબ ઔડાના EWS અને વામ્બે આવાસના 2510 ધારકોના હપ્તાની રકમ બાકી હોવાથી મકાન ધારકો બાકી હપ્તા ચૂકવે તે માટે વન ટાઇમ સેટલમેન્ટ કરાશે. 

અમદાવા શહેરમાં ઔડા દ્વારા વર્ષ 2001થી 2008 સુધીમાં EWS અને વામ્બે આવાસ યોજનાના મકાનો બનાવાયા હતા. જોકે કેટલાક લાભાર્થીઓ દ્વારા હજી સુધી માસિક હપ્તાની રકમ ભરાઇ નથી. જેને લઈ હવે ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં બાકી હપ્તાને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના બહાર પડાઈ છે. મકાન ધારકો એક સાથે પૈસા ચૂકવે તો 100 ટકા પેનલ્ટી માફ કરાશે.

શું છે ઔડાની વન ટાઇમ સેટલમેન્ટ યોજના ? 
અમદાવાદ શહેરમાં ઔડાની વન ટાઇમ સેટલમેન્ટ યોજના બહાર પાડવામાં આવી છે. ઔડાની EWS અને વામ્બે આવાસના 2510 મકાનધારકો હપ્તાની રકમ બાકી છે. જેને લઈ ઔડાની બોર્ડ બેઠકમાં બાકી હપ્તાને લઇ લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી. જે જેમાં લાભાર્થી એક સાથે માસિક હપ્તાની તમામ રકમની ચુકવણી કરે તો રાહત અપાશે. એક સાથે બાકી હપ્તાની રકમ ચૂકવે તો 100 ટકા વ્યાજ માફી અપાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ