STOCK MARKET / અઠવાડિયાનાં પહેલા જ દિવસે શેરબજારમાં મંદી, સેન્સેક્સ 330 અને નિફ્ટી 100 પોઈન્ટ સુધી ગબડ્યો, હજુ નુકસાનની શક્યતા

sensex nifty falls on first day of week indian stock market news

આજે વિકનાં પહેલા જ કારોબારી દિવસે સેન્સેક્સ નિફ્ટી બંને તૂટ્યા હતા જેનાં કારણે શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણો શું છે આજની સ્થિતિ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ