જય હો / કૉમનવેલ્થમાં મેડલ જ મેડલ : તુલિકા માને જૂડોમાં જીત્યો સિલ્વર અને સૌરવ ઘોષલે સ્ક્વૉશમાં જીત્યો બ્રૉન્ઝ મેડલ

Saurav ghosal bronze medal squash commonwealth games 2022

ભારતને કૉમનવેલ્થ ગેમ્સ 2022માં વધુ એક મેડલ મળ્યો છે. સ્ક્વૉશમાં ભારતે સૌરવ ઘોષલે બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ