બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / saudi arabia new visa for foreign worker indian worker market will suffer

નિયમોમાં ફેરફાર / વર્કિંગ વીઝાને લઇ સાઉદી અરેબિયાએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, શું ભારત પર થશે તેની આડ અસર? જાણો

Arohi

Last Updated: 08:26 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saudi Arabia Foreign Work Visa: સાઉદી અરબના વર્ક વીઝા નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તેનાથી ભારતના શ્રમ બજારને ખૂબ નુકસાન થઈ શકે છે.

  • સાઉદી અરબના વર્કિંગ વીઝાના નિયમોમાં ફેરફાર 
  • મોટા ફેરફારના કારણે ભારતને ઝટકો 
  • શ્રમ બજારને થઈ શકે છે નુકસાન 

સાઉદી અરબના વર્કિંગ વીઝાને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવનાર વર્ષ 2024થી અહીં કામ કરનાર વિદેશીઓ માટે એક નવો નિયમ તૈયાર કરવામાં આવ્યો છે. સાઉદી સરકારના માનવ સંસાધન અને સામાજીક વિકાસ મંત્રાલયે જાણકારી આપી છે કે 2024થી 24 વર્ષથી ઓછી ઉંમરના નાગરિક કોઈ પણ ઘરેલુ મદદ માટે કોઈ પણ વિદેશી શ્રમિકોને કામ પર નહીં રાખી શકે. 

આ નવા નિયમો અનુસાર સાઉદી નાગરિક, સાઉદી પુરૂષોની વિદેશી પત્નીઓ, તેમના માતા અને સાઉદી પ્રીમિયમ પરમિટ ધારક વિદેશી ઘરેલુ શ્રમિકોની ભરતી માટે વીઝા માટે અરજી કરી શકે છે. આ નિયમોને ઘરેલુ શ્રમ બજારને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. મુસનેડ પ્લેટફોર્મ એસટીસી પે અને ઉરપે એપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સેલેરી ટ્રાન્સફરને સરળ બનાવી શકાય છે. 

ભારતને કઈ રીતે થશે નુકસાન? 
પરંતુ આ નવા નિયમો હેઠળ જે ફેરફાર થયા છે તેનાથી ભારતના શ્રમ બજારને ખૂબ નુકસાન થશે. સાઉદીમાં મોટી સંખ્યામાં યુવા આબાદી એકલી રહે છે. પરંતુ નવા નિયમોના કારણે તે પોતાના ત્યાં કામ પર કોઈને નહીં રાખી શકે. જેનાથી રોજગારમાં કમી આવશે. સાઉદીમાં ઘરેલુ રોજગારની કેટેગરીમાં ડ્રાઈવર, કુક, ગાર્ડ, માળી, નર્સ, દરજીને રાખવામાં આવ્યા છે. લગભગ 26 લાખ ભારતીય સાઉદી અરબમાં કામ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ