બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Satish Shahs fitting reply to a racist remark at UKs Heathrow airport

મનોરંજન / લંડન એરપોર્ટ પર 'સારાભાઈ Vs સારાભાઈ' ફેમ એક્ટર બન્યા મજાકનો ભોગ, આપ્યો એવો જવાબ કે જાણીને થશે ગર્વ

Arohi

Last Updated: 02:34 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર સતીષ શાહ લંડન એરપોર્ટ પર રેસિઝ્મનો શિકાર બન્યા છે. એરપોર્ટ સ્ટાફે અભિનેતા પર ટિપ્પણી કરી હતી, જે બાદ સતીશ શાહે તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.

  • સતીષ શાહ બન્યા રેસિઝ્મનો શિકાર 
  • લંડન એરપોર્ટ પર સ્ટાફે કરી ટિપ્પણી 
  • અભિનેતાએ આપ્યો જડાતોડ જવાબ 

ફેમસ એક્ટર સતીષ શાહ પર લંડન એરપોર્ટના એક સ્ટાફે રેસિસ્ટ કમેન્ટ કરી હતી. ત્યારબાદ અભિનેતાએ એવો જોરદાર જવાબ આપ્યો કે ત્યાં હાજર લોકોની બોલતી બંધ થઈ ગઈ. સતીષ શાહે લંડનના હીથ્રો એરપોર્ટ પર થયેલી ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેતાનું ટ્વીટ જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

લંડનમાં સતીષ શાહ પર જાતિવાદી ટિપ્પણી
સતીષ શાહે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, લંડન એરપોર્ટ સ્ટાફ મને ફર્સ્ટ ક્લાસમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી તેણે તેના સાથીદારને પૂછ્યું, 'શું આ લોકોને પણ ફર્સ્ટ ક્લાસ પરવડે છે? 

સતીષ શાહે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, એરપોર્ટ પર આ ટિપ્પણી સાંભળીને તેમણે જવાબ આપ્યો- 'કારણ કે અમે ભારતીય છીએ'. સતીષ શાહનો આ જવાબ સાંભળીને એરપોર્ટ સ્ટાફની બોલતી બંધ થઈ ગઈ.

સતીષ શાહના ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર હંગામો 
અભિનેતા સતીષ શાહના ટ્વિટર પર જાતિવાદી ટિપ્પણી સાથેના ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો અભિનેતા સતીષના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે જાતિવાદ વિદેશીઓના મનમાં વસેલો છે પરંતુ તેઓ દુનિયાને બતાવે છે કે એવું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ