ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sara Ali Khan generosity seen outside the temple watch the viral video

VIDEO / મંદિરની બહાર સારા અલી ખાને કર્યું એવું કામ કે લોકોએ કરી વાહવાહી, જુઓ વાયરલ વીડિયો

Published By: Megha

Last Updated: 08:50 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન શનિવારે  મંદિરની બહાર જોવા મળી હતી. આ દરમિયાન સારા મંદિરમાં પ્રાર્થના કરી બહાર જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ આપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

ફિલ્મો સિવાય સારા અલી ખાન પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. એવામાં હવે સારા અલી ખાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે રમઝાન મહિનામાં જરૂરિયાતમંદોને મદદ કરી રહી છે. આ જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સારા અલી ખાન એક સામાન્ય છોકરીની જેમ રોડ કિનારે ઊભી છે અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરી રહી છે. દરમિયાન જરૂરિયાતમંદ લોકો પણ તેમને આશીર્વાદ આપતા જોવા મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Sara Ali Khan Sara Ali Khan Video સારા અલી ખાન સારા અલી ખાન વિડીયો sara ali khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ