બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Sara Ali Khan Deepika Padukone and Shraddha Kapoor summoned by NCB

ડ્રગ્સ વિવાદ / NCBનું સમન્સ મળતાં જ સૌ પહેલાં દિપીકાએ કર્યુ આ કામ, જાણો પૂછપરછ માટે કોને ક્યારે બોલાવાયા

Published By: Shalin

Last Updated: 08:56 PM, 23 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહના કેસમાં ઘણા નવા ડ્રગ કનેક્શન સામે આવ્યા છે જે પગલે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર જેવા કલાકારોને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

7 લોકોને સમન્સ પાઠવવામાં આવ્યા છે જેમાંથી દીપિકાને 25 સપ્ટેમ્બરે જયારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને 26 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. 

દીપિકાએ વકીલો સાથે વિડિયો કોન્ફરન્સ મિટિંગ કરી

દીપિકાએ વિડિયો કોન્ફરન્સથી 12 વકીલો સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં દીપિકાનો પતિ રણવીર સિંહ હાજર રહ્યો હતો.  

સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના ઘરે NCBના અધિકારીઓએ સમન્સ મોકલ્યા છે જયારે દીપિકાએ ગોવાથી શકુન બત્રાની ફિલ્મનું શુટિંગ અધૂરું રાખીને મુંબઈ આવવું પડ્યું છે. 

NCB પૂછપરછ માટે બોલાવશે

દીપિકાની ચેટમાં ખુલાસો થયો છે કે તે ડ્રગ્સ માંગી રહી હતી. તે ક્વાન કંપનીમાં કામ કરી રહેલી કરિશ્મા પાસે ડ્રગ માંગી રહી હતી. નોંધનીય છે કે કરિશ્મા પણ અત્યારે ગોવામાં છે અને તેને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. 

આ તરફ સારા અલી ખાન પણ તેની માતા અમૃતા સિંહના ઘરે ગોવામાં છે. સૌથી પહેલા રિયા ચક્રવર્તીએ તેનું નામ લીધું હતું. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukone Sara Ali Khan Shraddha Kapoor દીપિકા પાદુકોણ શ્રદ્ધા કપૂર સારા અલી ખાન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ