ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Samar Joseph , what a player he's proven to be in his short career of just two test matches

ગાબામાં ઈતિહાસ / છે કોઈ આવો બોલર, 7 વિકેટ ઝડપી ગયો, વર્લ્ડ ચેમ્પિયન ટીમના છોડાવ્યાં છક્કા, સચિન પણ ફિદા

Published By: Hiralal

Last Updated: 03:37 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટનો અસલી હીરો વેસ્ટ ઈન્ડીઝ સમર જોસેફ બન્યો છે જેણે 7 વિકેટ ઝડપીને તેના ડાંડિયા ડૂલ કરી નાખ્યાં.

ADVERTISEMENT

  • ઓસ્ટ્રેલિયા સામેની વેસ્ટ ઈન્ડીઝની ઐતિહાસિક જીતનો હીરો બન્યો સમર જોસેફ
  • સમર જોસેફે બીજી ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી લેતા ઓસ્ટ્રેલિયાના ડાંડિયા ડૂલ 
  • વર્લ્ડ ચેમ્પિયન ટીમનો એક પણ ખેલાડી ન ચાલ્યો 

વેસ્ટ ઈન્ડીઝે 27 વર્ષના લાંબા સમય બાદ ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર હરાવીને ટેસ્ટ જીતી લીધી છે. ફાસ્ટ બોલર સમર જોસેફ આ ઐતિહાસિક જીતનો હીરો બન્યો છે. સમર જોસેફે એવી ઘાતક બોલિંગ કરી કે ઓસ્ટ્રેલિયાના 7 મોટા ખેલાડીઓને આઉટ કર્યાં હતા. વર્લ્ડ ચેમ્પિયન ટીમનો એક પણ ખેલાડી ચાલ્યો નહોતો અને સાવ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. 

સમર જોસેફની ઘાતક બોલિંગ
વેસ્ટ ઈન્ડીઝના સમર જોસેફે તરખાટ મચાવી દીધો હતો. ગાબામાં રમાયેલી બીજી ટેસ્ટમાં જોસેફે 7 ખેલાડીઓને આઉટ કરી દેતા ઓસ્ટ્રેલિયા સસ્તામાં સમેટાઈ ગયું હતું. 

ઐતિહાસિક જીત બાદ વાઈલ્ડ સેલિબ્રેશન 
ઐતિહાસિક જીત બાદ વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓએ વાઈલ્ડ સેલિબ્રેશન કર્યું હતું. લાંબા અંતર બાદ જીત મળતાં વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓએ વાઈલ્ડ સેલિબ્રેશન કર્યું હતું. 

સચિન તેંડુલકર ફિદા
સમર જોસેફની ઘાતક બોલિંગ પર સચિન તેંડુલકર પણ ફિદા થઈ ગયો હતો તેણે ટ્વિટ કરીને જોસેફને બિરદાવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

West Indies aus test

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ