બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan girlfriend iulia vantur refuses to pose with actor at aayush shamra birthday bash video
ADVERTISEMENT
25 ઓક્ટોબરે આયુષ શર્માના જન્મદિવસ પર સલમાન અને યુલિયા એક જ કારમાં સાથે પહોંચ્યા હતા. સલમાન કારમાંથી પહેલા ઉતર્યા અને પેપરાઝીને પોઝ આપતા નજરે પડ્યા હતા. ત્યારબાદ યુલિયા કારમાંથી નીચે ઉતરી અને સીધી એપાર્ટમેન્ટ તરફ જતી રહી હતી.

ADVERTISEMENT
સલમાનના એક્સપ્રેશનથી અંદાજો લગાવી શકાય કે, તેમને ઉમ્મીદ હતી કે આ ખાસ મોકા પર યુલિયા સાથે બે-ચાર ફોટો પણ પેપરાઝીને આપે. પણ યુલિયાનું આવી રીતે સલમાનને ઇગ્નોર કરીને જતું રહેવું એ યુલિયા નારાજગી વ્યક્ત કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિડીયોમાં જોઈ શકો છો કે યુલિયા કારમાંથી ઉતરીને સલમાન કે પેપરાઝીને જોયા વગર જતી રહે છે. યુલિયાની આશ દેખતા સલમાન જોઈને ચોંકી જાય છે. તેઓ પાછળ ફરીને યુલિયાના આ બિહેવીયર ને જોવે પણ છે. પણ કહે તો શું કહે. બસ એટલું જ કહે છે કે મેડમને જવા દો.

ADVERTISEMENT
સલમાન પ્રત્યે યૂલિયાનું આ વર્તન તેની નારાજગી છે કે બીજું કઈ એતો એ જ જાણે. પરંતુ સોશિયલ મીડિયા યુજર્સ માટે ગોસિપનો મજેદાર ટોપિક બની ગયો છે.
એક યુજરે લખ્યું ' લાગે છે કે યુલિયા ખુશ નથી એટલે મીડિયાની સામે સલમાન સાથે પોઝ નથી આપ્યો.' એક યુજરે લખ્યું ' 'મેડમ વન્તુરે અપમાન કર્યું છે.' યુઝર્સે આવી જ રીતે કોમેન્ટો કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.