ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Salaar movie has surpassed the collection of Baahubali as well.

સફળતા / બોક્સ ઓફિસ પર સલારની આંધી: પ્રભાસે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ફિલ્મે કર્યું 'બાહુબલી' કલેક્શન

Published By: Mahadev Dave

Last Updated: 10:12 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલાર ફિલ્મે બાહુબલીના કલેક્શનને પણ પાછળ છોડી તગડી કમાણી કરી છે. જેને પગલે સુપરસ્ટાર પ્રભાસે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.

ADVERTISEMENT

  • નવા નવા રેકોર્ડ પોતાને નામ કરતી ફિલ્મ સલાર: ભાગ 1 - સીઝફાયર
  • સુપરસ્ટાર પ્રભાસે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો
  • 100 કરોડની જંગી કમાણી સાથે વિકેન્ડ તરફ આગેકૂચ 

સલાર: ભાગ 1 - સીઝફાયર રિલીઝ થઈ ત્યારથી નવા નવા રેકોર્ડ પોતાને નામ કરી રહી છે. હવે આ ફિલ્મેં વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રાજ કરી લીધું છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત, આ એક્શન ફિલ્મની હાલ ભરપૂર આંધી જોવા મળી રહી છે. નિતનવા રેકોર્ડ તોડતું સલાર નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મે બાહુબલીના કલેક્શનને પણ પછાડી દીધું છે એટલે કે સુપરસ્ટાર પ્રભાસે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.

નિઝામ વિસ્તારમાં નવો રેકોર્ડ સ્થાપિત કરશે

સલારની શાનદાર સફળતા બાદ પ્રભાસે બોક્સ ઓફિસ પર પોતાની જાતને બમણી તાકાત સાથે રજૂ કરી છે. નિઝામ ક્ષેત્રમાં આ ફિલ્મ રેકોર્ડ બ્રેકર તરીકે આવી છે. જે ફિલ્મે બાહુબલી રેકોર્ડને પાર કરી લેતા હવે તે નિઝામ વિસ્તારમાં નવો રેકોર્ડ સ્થાપિત કરી શકે છે.રૂપિયા 100 કરોડની જંગી કમાણી સાથે આ ફિલ્મ વિકેન્ડમાં દિવસોમાં આવકારદાયક રીતે આગળ વધી રહી છે.

500 કરોડના માઇલસ્ટોનને પણ આસાનીથી પાર કર્યો

નોંધનિય છે કે સલાર ફિલ્મે વિશ્વભરમાં રૂ. 500 કરોડના માઇલસ્ટોનને પણ આસાનીથી પાર કરી વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રેકોર્ડ બનાવી દીધો છે. મહત્વનું છે કે હોમ્બલે ફિલ્મ્સ 'સલાર: ભાગ 1 સીઝફાયર ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામા આવી છે અને તેમાં પ્રભાસ, શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુએ ભાગ ભજવ્યો છે. સાથે જ ફિલ્મનું નિર્માણ વિજય કિરાગંદુર દ્વારા કરવામાં આવ્યું છે. જેને જંગી સફળતા મળી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Baahubali Salaar Salaar movie પ્રભાસ બાહુબલી બોક્સ ઓફિસ સલાર: ભાગ 1 - સીઝફાયર Salaar movie

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ