બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia ukraine war keive attack missile moskva

યુદ્ધ / રશિયાએ લીધો મોટો બદલોઃ યુદ્ધ જહાજ પર હુમલો થતા જ ધડાધડ કીવ પર છોડી દીધી મિસાઇલો

Published By: Hiren

Last Updated: 08:23 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દોઢ મહિના બાદ પણ હજુ રશિયા-યુક્રેન વૉર શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે હવે યુદ્ધપોત તબાહ થતા જ રશિયાએ જવાબી કાર્યવાહી કરી છે. કીવ પર મિસાઇલો છોડી છે.

  • રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધનું ઘમાસાન
  • યુદ્ધપોત તબાહ થતા જ રશિયાની જવાબી કાર્યવાહી
  • કીવ પર છોડી તાબડતોબ મિસાઇલો

રશિયા અને યૂક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં મોટો નાટકીય મોડ ત્યારે આવ્યો જ્યારે યૂક્રેન તરફથી યુદ્ધપોત Moskva તબાહ કરી દેવાયું. હવે રશિયા તરફથી જવાબી કાર્યવાહી કરી દેવામાં આવી છે. જણાવાય રહ્યું છે કે રશિયન સેનાએ કીવમાં તાબડતોડ મિસાઇલ હુમલો કર્યો છે. નેપ્ચ્યૂન મિસાઇલ બનાવનારા પ્લાન્ટને પણ ઉડાવી દેવાયા છે.

હવે રશિયાએ એક નક્કી રણનીતિ હેઠળ નેપ્ચ્યૂન મિસાઇલ બનાવનારા પ્લાન્ટને પોતાના નિશાને લીધા છે. એવી માહિતી છે કે યૂક્રેન તરફથી રશિયન યુદ્ધપોતને આ મિસાઇલ દ્વારા તબાહ કરી દેવામાં આવી હતી. તેવામાં ભવિષ્યમાં યૂક્રેન ફરીવાર એવો હુમલો ન કરી શકે, એટલા માટે પ્લાન્ટને જ ઉડાવી દેવાયો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

RUSSIA UKRAINE WAR moskva યુદ્ધ યૂક્રેન રશિયા russia ukraine war

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ