બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / rohit Sharma And Team India 4 Players Served Beef And Pork Bill Viral On Social Media
ADVERTISEMENT
હકીકતમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે જે રેસ્ટોરન્ટમાં આ ખેલાડીઓએ ખાધું હતું ત્યાં એક ફેને આ ખેલાડીઓનું બિલ ચૂકવ્યું હતું અને સોશિયલ મીડિયા પર બિલની તસવીર શેર કરી દીધી, ત્યારબાદ ચાહકોએ આ ભારતીય ખેલાડીઓને ટ્રોલ કરવાનું શરૂ કર્યું કારણ કે બિલ મુજબ ખેલાડીઓએ બીફ ઓર્ડર કર્યો હતો. જે બાદ ચાહકોએ ખેલાડીઓને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં રોહિતને લઈને એવું પણ કહેવાઈ રહ્યું છે કે, તેને ટીમમાં સામેલ કરવા માટે કેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં હતા અને તે તો ઓસ્ટ્રેલિયામાં બીફ અને પોર્ક ખાવામાં બિઝી છે. જોકે, આ બિલની સત્યતાની પુષ્ટિ સોશિયલ મીડિયા થઈ શકી નથી.
Beef 🤔🤔 pic.twitter.com/KwXh6WUzTk
— 🤡 (@vigil_nte) January 2, 2021
ADVERTISEMENT
#IndianCricketTeam eating hehehe #Beef 🥩 under the watchful eyes of Jay Shah and Dada 😬 #releasemunawarfaruqui pic.twitter.com/drxrAQcV7d
— चे geura🇮🇳 (@Andhbhaktdilse) January 3, 2021
ADVERTISEMENT
હકીકતમાં નવા વર્ષના અવસર પર રોહિત શર્મા, ઋષભ પંત, નવદીપ સૈની, પૃથ્વી શો અને શુભમન ગિલ મેલબર્નની એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી આ તમામ ભારતીય ખેલાડીઓને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Mujhe log galiya de rae h.. dekho gaaliyo ka farak nai padta mujhe hum punjabi h 400-500 gaaliyan dosto ke saath bethe to apas main de dete h.. but i am really sad that i am against my country people at the moment. I am really sorry people and i just hope ke sab thik ho jaaye 😭
— Navaldeep Singh (@NavalGeekSingh) January 2, 2021
ADVERTISEMENT
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે તપાસ શરૂ કરી છે કે શું આ ખેલાડીઓએ બાયો- સિક્યોર પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, બીસીસીઆઈએ કહ્યું છે કે ભારતીય ખેલાડીઓ દ્વારા બાયોલોજિકલી નિયમોનું કોઈ ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. ટીમ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ આ નિયમો સારી રીતે જાણે છે.
The wait is over!
— BCCI (@BCCI) January 1, 2021
The Hitman @ImRo45 show is about to unfold.💥😎 #TeamIndia pic.twitter.com/DdagR1z4BN
ADVERTISEMENT
રોહિત શર્મા થોડાં દિવસો પહેલાં મેલબર્નમાં ટીમ ઈન્ડિયામાં જોડાયો હતો. ઈજાના કારણે તે પ્રથમ બે મેચ રમ્યો ન હતો અને એનસીએમાં રિહેબ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તે સિડની પહોંચ્યો હતો, જ્યાં ક્વોરન્ટાઈન સમય પૂરો કર્યા પછી ટીમમાં જોડાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.