ભાવુક વિદાય / લીજેન્ડ ખેલાડી રોજર ફેડરરે ટેનિસ કોર્ટને ભીની આંખે કહ્યું અલવિદા! કટ્ટર પ્રતિસ્પર્ધી નડાલ પણ ચોધાર આંસુએ રડ્યો

roger federer retirement moment crying people and nadal while saying goodbye

ટેનિસની રમતનાં ઇતિહાસની સૌથી ભાવુક ક્ષણોમાંથી એક જેમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર બે ખેલાડી Roger Federer અને Rafel Nadal રડી પડ્યા હતા. જુઓ આ VIDEO

બ્રેકિંગ ન્યૂઝ